Book Title: Agam Jyot 1967 Varsh 01
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 5
________________ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂ. મુનિશ્રી ક્ષમાસાગરજી મ તથા પૂ સંપાદકશ્રીના વિનચી શિષ્યરત્ન પૂ મુનિશ્રી અશોકસાગરજી મ. તથા કાળી પેન્સિલથી લખાયેલા વેરવિખેર લખાણને વ્યવસ્થિત કરી સંપાદનમાં સુગમતા કરી આપનાર પૂ. મુનિશ્રી નિરૂપમસાગરજી મ. તથા વિવિધ પ્રેસકોપી કરવા આદિ કાર્યમાં સહયોગ આપનાર પૂ. મુનિશ્રી કલ્યાણ સાગરજી મ. આદિ મુનિ ભગવંતના ચરણોમાં શ્રદ્ધાવનત અમારું મસ્તક મુકે છે. તથા પ્રસ્તુત પ્રકાશનને ખૂબજ વ્યવસ્થિતરીતે છપાવવા અદિના પ્રયત્નમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર ધર્મસ્નેહી શ્રી સારાભાઇ પોપટલાલ ગજરાવાલા (નીલધારા, એલીસબ્રીજ, અમદાવાદ.૬.) ધર્મપ્રેમી શ્રી લાલભાઈ L. પરીખ C. A. ( પરીખ બિલ્ડીંગ, એલીસબ્રીજ, અમદાવાદ ૬.) તથા અહીંની પાઠશાળાના શિક્ષક શ્રી હરગોવનદાસ S. શાહ તથા આર્થિક સહયોગ આપનાર પુણ્યાભાઓના ધમપ્રેમની ભૂરિસૂરિ અનુમોદના કરીએ છીએ. છેવટે દષ્ટિદોષ કે છદ્મસ્થસુલભ કઈ ક્ષતિઓ આ પ્રકાશનમાં રહી હોય તે બદલ ક્ષમાપ્રાર્થીએ છીએ. મીઠાભાઈ કલ્યાણચંદની પેઢી ) પરબડી સામે • કાપડ બજાર ( મુ, કપડવંજ વાયા નડીઆદ જી. ખેડા / લિ. કાર્યવાહક શ્રી આગદ્ધારક જૈન ગ્રંથમાળા રમણલાલ જેચંદભાઇ omnunuuuuuuuuuuuuuun શ્રત જ્ઞાનની મહત્તા શ્રુતજ્ઞાન પરપ્રકાશક છે, તેના આધારે શાસનની સ્થાપના, પ્રવૃત્તિ અને સ્થિતિ હોય છે સાપેક્ષ રીતે શ્રુતજ્ઞાન સર્વજ્ઞાનમાં શ્રેષ્ઠ છે. તેને અદ્દભુત રહસ્ય ગુરૂગમથી સમજવા જરૂરી છે. '

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 350