Book Title: Agam Jyot 1967 Varsh 01
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 3
________________ શ્ર ઢાં જ લિ પરમ હિતારિણી જિનવાણીને રસાસ્વાદ કરાવનાર આમિક તત્ત્વથી ભરપૂર આ ગ મ ા ત ની તાત્વિક સામગ્રીને પ્રણેતા. પૂ. આગમ દ્ધારક શ્રી છે. શ્રી આરામદારક શ્રી એટલે – ૦ આગમ વાચનાઓ આપનાર ૦ આગમોનું સંપાદન કરનાર ૦ આગમને શિલા અને તામ્રપત્રમાં કોતરાવી ચિરંજીવ કરનાર ૦ આગમાનુસારી તલસ્પર્શી ઝીણવટભરી દેશના આપનાર ૦ આગમ પુરુષની આકૃતિને ઓળખાવનાર ૦ આગમમાં જણાવાયેલ શ્રી અરિહંત પ્રભુની મહાપ આદિ ઉપમાઓને સાકાર બનાવનાર ૦ ૭૫ વર્ષની અતિવૃદ્ધવયે પણ ૧૫ દિવસ લાગલાગેટ અર્ધ પદ્માસને બેસી સમાધિપૂર્વક સ્વર્ગે સંચરનાર. આવા અવર્ણ ગુણગૌરવશાવી મહા પુરુષના ચરણમાં ભાવભરી શ્રદ્ધાંજલિ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 350