________________
શ્ર ઢાં જ લિ પરમ હિતારિણી જિનવાણીને રસાસ્વાદ કરાવનાર
આમિક તત્ત્વથી ભરપૂર આ ગ મ ા ત ની તાત્વિક સામગ્રીને
પ્રણેતા.
પૂ. આગમ દ્ધારક શ્રી છે. શ્રી આરામદારક શ્રી એટલે – ૦ આગમ વાચનાઓ આપનાર ૦ આગમોનું સંપાદન કરનાર ૦ આગમને શિલા અને તામ્રપત્રમાં કોતરાવી ચિરંજીવ કરનાર ૦ આગમાનુસારી તલસ્પર્શી ઝીણવટભરી દેશના આપનાર ૦ આગમ પુરુષની આકૃતિને ઓળખાવનાર ૦ આગમમાં જણાવાયેલ શ્રી અરિહંત પ્રભુની મહાપ આદિ
ઉપમાઓને સાકાર બનાવનાર ૦ ૭૫ વર્ષની અતિવૃદ્ધવયે પણ ૧૫ દિવસ લાગલાગેટ અર્ધ પદ્માસને બેસી સમાધિપૂર્વક સ્વર્ગે સંચરનાર. આવા અવર્ણ ગુણગૌરવશાવી મહા પુરુષના ચરણમાં ભાવભરી શ્રદ્ધાંજલિ.