Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ५८
શ્રી રાયપસણીય સૂત્ર
, મેઘ ઘેરીઓ છે, તેની અર
दुंदुहिस्सराओ णंदिस्सराओ णदिघोसाओ, मंजुस्सराओ मंजुघोसाओ सुस्सराओ सुस्सरघोसाओ उरालेणं मणुण्णेणं मणहरेणं कण्णमणणिव्वुइकरेणं सद्देणं ते पएसे सव्वओ समंता आपूरेमाणाओ आपूरेमाणाओ जाव सिरीए अईव-अईव उवसोभेमाणा चिट्ठति । ભાવાર્થ - તે દ્વારોની બંને બાજુની બંને બેઠકોમાં એક હારમાં સોળ-સોળ ઘંટો ટાંગેલા છે. તે ઘંટો સુવર્ણમય છે અને તેના લોલકો વજરત્નમય છે; તેની અંદર-બહાર બંને બાજુએ વિવિધ મણિઓ જડેલા છે; સોનાની સાંકળો અને રૂપાની દોરીથી તેને લટકાવવામાં આવ્યા છે; તે ઘંટો- વહેતા પાણી જેવા કલકલ નાદવાળા, મેઘ જેવા ગંભીર ધ્વનિવાળા, હંસ જેવા મધુર સ્વરવાળા, ક્રૌંચ પક્ષી જેવા મીઠા રણકારવાળા, સિંહનાદ જેવી ગર્જનાવાળા, દુભિ જેવા સુસ્વરવાળા છે. બાર જાતના વાદ્યોનો એક સાથે જે ધ્વનિ નીકળે, તેને નંદી કહે છે તે નંદી જેવા નિનાદવાળા, નંદી જેવા ઘોષ–અવાજવાળા, મંજુલ સ્વરવાળા, મંજુલા ઘોષવાળા, સુસ્વરવાળા, સુસ્વર ઘોષવાળા છે. ઉદાર, મનોજ્ઞ, મનોહર, કાન અને મનને સુખપ્રદ રણકારથી આજુબાજુના પ્રદેશને હંમેશાં ગાજતો રાખતા તે ઘંટો અત્યંત શોભાયમાન લાગે છે. द्वारपती वनराण : मोटला : महेलो:९८ तेसि णं दाराणं उभओ पासे दुहओ णिसीहियाए सोलस-सोलस वणमाला परिवाडीओ पण्णत्ताओ। ताओ णं वणमालाओणाणामणिमयदुमलय किसलय पल्लवसमाउलाओ छप्पय- परिभुज्जमाण-सोहंत-सस्सिरीयाओ पासाईयाओ, दरिसणिज्जओ अभिरूवाओ परिरूवाओ। ભાવાર્થ:- તે દ્વારોની બંને બાજુઓની બંને નિષાધિકાઓમાં–બેઠકોમાં સોળ-સોળ વનમાલા-વનરાઈઓની પંક્તિઓ છે. તે વનરાઈઓમાં વૃક્ષો, વેલાઓ, કંપળો અને પાંદડાઓ મણિમય છે; તેના ઉપર ભમરાઓ ગુંજતા હોવાથી તે સોહામણી લાગે છે, તે વનલતાઓ શીતળતાપ્રદ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. |९९ तेसि णं दाराणं उभओ पासे दुहओ णिसीहियाए सोलससोलस पगंठगा पण्णत्ता । ते णं पगंठगा अड्राइज्जाई जोयणसयाई आयाम-विक्खभेणं. पणवीस जोयणसयं बाहल्लेणं, सव्ववयरामया अच्छा जाव पडिरूवा । ભાવાર્થ - તે દ્વારોની ડાબી-જમણી બંને બાજુની બંને બેઠકોમાં સોળ-સોળ પ્રકંઠકો-ઓટલાઓ છે. તે ઓટલાઓ અઢીસો યોજન લાંબા પહોળા અને સવાસો યોજન જાડા છે, તે વજરત્નમય છે, નિર્મળ છે થાવત અતિ મનોહર, ઘાટીલા છે. १०० तेसि णं पगंठगाणं उवरि पत्तेयंपत्तेयं पासायवर्डसगा पण्णत्ता । ते णं पासाय वडेंसगा अड्डाइज्जाई जोयणसयाई उठं उच्चत्तेणं, पणवीसं जोयणसयं आयामविक्खंभेणं, अब्भुग्गयमूसियपहसिया विव, विविहमणिरयणभत्तिचित्ता वाउछुय विजयवेजयंतपडाग च्छत्ताइछत्तकलिया तुंगा गगणतलमणुलिहतसिहरा जालंतर- रयणपंजरुम्मिलियव्व मणिकणगथूभियागा वियसियसयपत्त पोंडरीय तिलगरयणद्धचंदचित्ता, णाणामणिदामालंकिया अंतो बहिं च सण्हा तवणिज्ज-वालुयापत्थडा सुहफासा सस्सिरीयरूवा पासादीया