Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 212
________________ | १० | શ્રી રાયપરોણીય સૂત્ર તેના આહાર, નિહાર, શ્વાસોશ્વાસ, ઋદ્ધિશારીરિક બળ, ધુતિ આદિ પણ અલ્પ છે અને તે જ રીતે શું કંથવા કરતા હાથી મહાકર્મ, મહાક્રિયાવાળો વાવ, અધિક ધુતિ સંપન્ન છે? કેશીકમાર શ્રમણ– હા પ્રદેશી ! તેમ જ છે. હાથી કરતા કંથવો અલ્પ કર્મવાળો અને કંથવાથી હાથી મહાકર્મવાળો છે. પ્રદેશી- તો પછી હે ભગવન્! હાથી અને કંથવાનો જીવ એક સમાન કેવી રીતે હોઈ શકે? (જો હાથી અને કંથવાના જીવ એક સમાન હોય તો નાના-મોટા શરીરમાં કેમ સમાઈ શકે?) हीप-प्राशनातेवा:९३ पएसी ! जहाणामए कूडागारसाला सिया जाव गंभीरा, अह णं केइ पुरिसे जोइं च दीवं च गहाय तं कूडागारसालं अंतो-अंतो अणुपविसइ, तीसे कूडागारसालए सव्वओ समंता घणणिचियणिरंतराणि णिच्छिड्डाई दुवारवयणाई पिहेइ, तीसे कूडागारसालाए बहुमज्झदेसभाएतं पईवं पलीवेज्जा, तए णं से पईवे तं कूडागारसालं अंतो-अंतो ओभासइ उज्जोवेइ तवइ पभासेइ, णो चेव णं बाहिं । _अह णं पुरिसे तं पईवं इड्डरएणं पिहेज्जा, तए णं से पईवे तं इड्डरयं अंतो ओभासेइ, णो चेव णं इरगस्स बाहिं, णो चेव णं कूडागारसालाए बाहिं । एवं गोकिलिंजेणं, पच्छिपिडएणं गंडमाणियाए, आढएणं, अद्धाढएणं, पत्थएणं, अद्धपत्थएणं, कुलवेणं, अद्धकुलवेणं, चाउब्भाइयाए, अट्ठभाइयाए, सोलसियाए, बत्तीसियाए, चउसट्ठियाए । अह णं से पुरिसे तं पदीवं दीवचंपएणं पिहेज्जा तए णं से पदीवे दीवचंपगस्स अंतो ओभासइ,णोचेवणं दीवचंपगस्स बाहिं,णो चेवणं चउसद्रियाए बाहिं जावणो चेवणं कूडागारसालाए बाहिं। __एवामेव पएसी ! जीवे वि जं जारिसयं पुव्वकम्मणिबद्धं बोदि णिव्वत्तेइ तं असंखेज्जेहिं जीवपएसेहि सचित्तं करेइ खुडियं वा महालियं वा । तं सद्दहाहि णं तुम पएसी ! जहा- अण्णो जीवो अण्णं सरीरे, णो तज्जीवो तं सरीरं । ભાવાર્થ :- હે પ્રદેશી ! કોઈ પુરુષ હાથમાં દીપક લઈને શિખરના આકારવાળી ઊંડી એવી કૂટાગાર શાળામાં પ્રવેશીને, ચારેબાજુથી ક્યાંય અંતર ન રહે, છિદ્ર ન રહે, તેમ સઘન રીતે દરવાજા બંધ કરી દે. ત્યાર પછી ટાગાર શાળાની મધ્યમાં દીપક મૂકે અને તેને પ્રગટાવે, તો તે દીપક કુટાગાર શાળાના અંદરના ભાગને પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત, તાપિત અને પ્રભાસિત કરે છે, પરંતુ કૂટાગારની બહાર તેનો પ્રકાશ જતો નથી. હવે કોઈ પુરુષ તે દીપકને મોટા ટોપલાથી ઢાંકી દે, તો તે દીપક ટોપલાની અંદરના ભાગને પ્રકાશિત કરશે પરંતુ બહાર પ્રકાશ આવશે નહીં. તે જ રીતે ગોકિલીંજ-ગાયને ખાણ આપવાનો સુંડલો, पक्षिपिट:-पक्षीना पी४शना मारवाणु पात्र, गंडमारा, साढ, अर्धा, प्रस्थर, अप्रस्थ, કુડવ, અર્ધકુડવ(આ સાત નામ અનાજ માપવાના પાત્ર વિશેષતા છે.) ચતુર્ભાગિકા, અષ્ટભાગિકા, ષોડશિકા, કાત્રિશતિકા, ચતુષ્કટિકા(આ પાંચ નામ પ્રવાહી-તરલ પદાર્થો માપવાના પાત્ર વિશેષતા છે.) અને દીપ ચંપક– દીપકના ઢાંકણાથી તે દીપકને ઢાંકી દેવામાં આવે, તો જે-જે પાત્ર ઢાંક્યા હોય તેની

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238