Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 189
________________ | બીજો વિભાગઃ પ્રદેશી રાજા | १३७ । भगवन ! शंआप भए। निग्रंथोनी मेवी संशा-सम४ छे, मेवी प्रतिज्ञा छ, मेवी दृष्टि छ, એવી રુચિ છે, એવો હેતુ છે, એવો ઉપદેશ છે, એવો સંકલ્પ છે, એવી તુલા-નિશ્ચય કરવા રૂપ કસોટી છે, એવું માન-દઢ ધારણા છે, એવું પ્રમાણ–મંતવ્ય છે અને એવું સમવસરણ–સિદ્ધાંત છે કે જીવ અને શરીર બંને જુદા-જુદા છે? પણ જીવ અને શરીર એક નથી? तए णं केसी कुमारसमणे पएसिं रायं एवं वयासी- पएसी ! अम्हं समणाणं णिग्गंथाणं एसा सण्णा जाव एस समोसरणे, जहा अण्णो जीवो, अण्णं सरीरं; णो तं जीवो तं सरीरं । ભાવાર્થ:- ત્યાર પછી કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને કહ્યું- હે પ્રદેશી ! અમારા શ્રમણ નિગ્રંથોની એવી સંજ્ઞા-સમજણ છે યાવત સિદ્ધાંત છે કે- જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે, પરંતુ જીવ અને શરીર એક રૂપ નથી. विवेयन : अण्णो जीवो अण्णं सरीरं :-वसन्यछ अने शरीर अन्य छ मेसिने शरीर ભિન્ન-ભિન્ન છે. શ્રમણ નિગ્રંથોનો સિદ્ધાંત છે કે જીવ જુદો છે અને શરીર જુદું છે. શરીર નાશ પામે છે પણ જીવનો નાશ થતો નથી. જીવ નિત્ય અને શાશ્વત છે. तं जीवो तं सरीरं :- प्रदेशी सतत शरीरवानी मान्यता घरावतात. तभनाभते શરીર છે, તે જ જીવ છે. શરીરથી ભિન આત્માનું અસ્તિત્વ નથી. શરીરની ઉત્પતિ સાથે જીવ ઉત્પન્ન થાય છે અને શરીરના નારા સાથે જીવ નાશ પામે છે. શરીરથી ભિન્ન આત્મા ન હોવાથી તેને પુનર્જન્મ, પુણ્ય-પાપ, કર્મ સિદ્ધાંત પણ સ્વીકાર્ય ન હતો. આ વિષયમાં પ્રદેશી રાજાએ અનેક પ્રશ્નો અને દષ્ટાંતો દ્વારા કેશીકુમાર શ્રમણ સાથે ચર્ચા કરી. તે ચર્ચામાં મુખ્ય ૧૦ પ્રશ્નોત્તર થયા છે. દાદાનો નરકમાંથી ન આવવાનો પહેલો તર્ક५२ तए णं पएसी राया केसि कुमारसमणं एवं वयासी- जइ णं भंते ! तुब्भं समणाणं णिग्गंथाणं एसा सण्णा जाव समोसरणे, जहा अण्णो जीवो अण्णं सरीरं, णो तं जीवो तं सरीरं ।। ___एवं खलु ममं अज्जए होत्था, इहेव जंबूदीवे दीवे सेयवियाए णयरीए अधम्मिए जाव सयस्स वि य णं जणवयस्स णो सम्मं करभरवित्तिं पवत्तेइ । से णं तुब्भं वत्तव्वयाए सुबहुं पावं कम्मं कलिकलुसं समज्जिणित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु णरएसु रइयत्ताए उववण्णे । ___ तस्स णं अज्जगस्स अहं णत्तुए होत्था- इट्टे कंते पिए मणुण्णे मणामे थेज्जे वेसासिए सम्मए बहुमए अणुमए रयणकरंडगसमाणे जीविउस्सविए हिययणंदिजणणे उंबरपुप्फंपिव दुल्लहे सवणयाए, किमंग पुण पासणयाए ? तं

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238