________________
૧/૧/૧
૧ર૧
૧રર
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
સાસ, આડા, સતીય, કુલલ, વંજુલ, પરિમલવ, પોપટ, તીતર, દીપિકા, શેતરંસ, ઘારાષ્ટ્ર, ભાસક, કુટીકોશ, કૌંચ, દકતુંડક, ટેલિયાણક, સુઘરી, કપિલ, પિંગલાક્ષ, કારંડક, ચકલાક, ઉક્કોસ, ગરુડ, પિંગુલ, શુક, મયુર, મેના, નંદીમુખ, નદીમાનક, કોડંગ, ભંગારક, કુણાલક, ચાતક, તિતિર, વક, લાવક, કપિલ,. કબૂતર, પારાપત, પરેવા, ચકલી, ઝિંક, કુકડા, વેસર, મયૂર ચકોર, હદપુંડરીક, કક, ચીલ, બાજ, કાગડો, વિહગ શ્વેત ચાસ વભુલી, ચમગાદડ, વિતતપણll, સમુગપક્ષી ઈત્યાદિને મારે.
જળ-સ્થળ-આકાશયારી પાંચેન્દ્રિય પ્રાણી, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા વિવિધ જીવ જેમને જીવિતપિય છે, મરણ દુ:ખપતિકૂળ છે તો પણ સંન્નિષ્ટ કર્મવાળો પાપી, તે બિચારા પાણીને હણે છે.
તેના આ વિવિધ કારણો છે - ચામડું ચબ, માંસ, મેદ, લોહી, યકૃત, ફેફસા, મગજ, હૃદય, આંતરડા, પિત્તાશય, ફોફસ, દાંત, હાડકાં, મજજ, નખ, નેત્ર, કાન, નાયુ, નાક, ધમની, શીંગડા, દાઢ, પીઝા, વિષ, વિષાણ અને વાળ માટે હિંસા કરે છે. • • તથા • • ભ્રમર, મધમાખી સમૂહનું સાસકતો હનન છે. તે રીતે જ શરીરાદિ કારણે તેઈન્દ્રિય જીવોનું, વસ્ત્રો માટે અનેક બેઈન્દ્રિયોનું અને બીજા પણ અનેક શત કારણોથી તે અબુધ આવા અનેક ગસ-પ્રાણ જીવોની હિંસ કરે છે.
આ ઘણાં એકેન્દ્રિય જીવોનું, જે ત્રસ કે અન્યના આશ્રયે રહેલા હોય તેના સૂક્ષ્મ શરીરનો તે સમારંભ કરે છે. આ પ્રાણીઓ અગાણ, અશરણ, અનાથ, બાંધવ, કમ બેડીથી બદ્ધ હોય છે. અકુશલ પરિણામ-મંદબુદ્ધિ-આ પ્રાણીને ન જાણતા નથી. તેઓ પૃથવીકાય - પૃથ્વી આશ્રિતને, જHકાયિકજલગત, અનિ-વાયુ-qનસ્પતિ કે તેની નિશ્રામાં રહેલ જીવોને જાણતા નથી. આ પાણી તે સ્વરૂપે, તેના આશ્રયે, તેના આધારે, તત્પરિણત વર્ણ-ગંધ-સ્સસ્પર્શ-શરીરરૂપ હોય છે. તેઓ આંખથી દેખાતા કે ન દેખાતા હોય, એવા અસંખ્ય કસકાયિક જીવો અને અનંત સૂક્ષ્મ, ભાદર, પ્રત્યેક અને સાધારણ શરીરી સ્થાવકાયોની જાણતા-જાણતા હિંસા કરે છે. • • • કયા વિવિધ કારણોથી તેને હણે છે?
કૃષિ, પુષ્કરિણી, વાવડી, કચારી, કૂવા, સરોવર, તળાવ, ચિત્તિ, વેદિકા, ખાઈ, બગીચા, વિહાર, જીપ, પ્રકાર, દ્વાર, ગોપુર, અટારી, ચરિકા પુલ, સંક્રમ, પ્રાસાદ, વિકલ્પ, ભવન, ગૃહ, ઝુંપડી, લયન, દુકાન, ત્ય, દેવકુલ, સિભા, પરબ, આયતન, આવસથ, ભૂમિગૃહ, મંડપ આદિ માટે તથા ભાજન, ભાંડ, ઉપકરણ આદિને માટે તે મંદબુદ્ધિકો પૃવીકાયની હિંસા કરે છે.
સ્નાન, પાન, ભોજન, વાધોવા, શૌચાદિ માટે અપકાયની, ચનપાચન, સળગાવવું, પ્રકાશ કરવો તે માટે અનિકાયની. સૂપ, વીંઝણો, તાલવૃત, મયુરપંખ, હથેળી, મુખ, શાક, વાદિથી વાયુકાયની હિંસા કરે છે. • • •
ઘર પરિચાર, ભય, ભોજન, શયન, આસન, ફલક, મુસલ, ઓખલી, તdવિતત-આતોધ, વહન-વાહન, મંડપ, વિવિધ ભવન, તોરણ, વિડંબ, દેવકુલ,
લક, અદ્ધચંદ્ર, નિક, ચંદ્રશાળા, અટારી, વેદી, નિ:સરણી, ચંગેરી, ખૂટી, dભ, સભાગાટ, પરબ, આવનાથ, મઠ, ગંધ માલા, વિલેપન, વરુ, યુગ, હળ, મતિક, કુલિક, ચંદન, શિબિકા, રથ, શકટ, યાન, યુગ્ય, ચરિકા, અટ્ટાલિકા, પરિણ, ફાટક, આગળીયો, અરહટ, શબી, લાકડી, મુસંઢી, શતની, ઘણાં પ્રહરણ, આવરણ, ઉપકરણ બીજા આવા અનેક કારણેશતી વનસ્પતિકાયને હણે છે.
દેઢ મૂઢ દરિણમતિવાળા ક્રોધ-માન-માયા-લોભ-હાસ્ય-રતિ-અરતિ-શોકવેદાણlf, જીવન-કામ-અ-મહિg માટે સ્વવશ-પરવશ થઈને પ્રયોજનથી કે પ્રયોજન વિના કસ સ્થાવરની હિંસા કરે છે. આવી હિંસા કરનાર મંદબુદ્ધિ છે. તેઓ
અવશ, પરવણ કે બંને રીતે હણે છે. પ્રયોજનથી, પ્રયોજન વિના કે બંને રીતે હણે છે. હાસ્ય, વૈર, રતિ કે ત્રણે કારણે હણે છે. ક્રોધ-લુ-મુગ્ધ થઈ કે ત્રણે કારણે હણે છે. અર્થ-ધર્મ-કામથી કે આ ત્રણે કાણે હણે છે.
વિવેચન-૭ :
અનંતર જે નામો કહ્યા, તે પ્રાણવધાદિ ઉત્તપદ સાથે સંબંધ રાખે છે. વિશેષણ કઈ અને કાકનું છે. વત્ - કેટલાંક જીવો, બધાં નહીં. કેવા ? તે કહે છે - પાપા-પાપી, તે જ બતાવે છે :- અસંમત-અસંયમી, અવિરત-તપ અનુષ્ઠાન રસ્ત નહીં. અનિભૂત-ઉપશમ રહિત પરિણામવાળા, દુષ્ટપ્રયોગ-દુષ્ટ મન-વચન-કાય વ્યાપારયુક્ત, પ્રાણિવધ-કેવા પ્રકારે ? બહુવિધ અને ભયંકર. બહુ પ્રકારો જેના છે તેને ભેદથી કહે છે -
તે કેવા છે ? બીજાને દુ:ખ આપવામાં આસક્ત. fb - આ પ્રત્યક્ષ બસ સ્થાવરોમાં, પ્રતિનિવિટ-તેના અરક્ષણથી વસ્તુતઃ Àષવાળા. તે કઈ રીતે પ્રાણવધ કરે છે? તે આ રીતે :- પાહીન - મત્સ્ય વિશેષ, તિમિતિર્મિંગલ-મોટા મસ્યો, અનેક ઝષા-વિવિધ મલ્યો - સૂમ, ચૂળ અને યુગમસ્યાદિ. અનેક જાતિના દેડકા, કાચબા-માંસ અને અસ્થિકાચબા એ બે ભેદથી. નક્ર-મત્સ્ય વિશેષ. મગર-જલચર વિશેષ, મુંડા મગર અને મત્સ્ય મગર ભેદથી. ગ્રાહ- જળતંતુ વિશેષ, તે ઘણાં પ્રકારે છે. કહેવાનાર યોગ વડે તેને હણે છે. વિટાણાકએ – ભેદો, તે જ વિધાનક, તેને કરનાર, તથા કુરંગ-મૃગ, ઇ-મૃગવિશેષ, સભ-મહાકાય આટલ્ય પશુ વિશેષ, પરાસર - જે હાથીને પણ પૃષ્ઠ ઉપાડી લે છે. ચમર-વન્ય ગાય, શાબ-જેને શીંગડામાં અનેક શાખા હોય. ઉરભ-ઘેટું, શશા-સસલું, પ્રશય-બે ખુરવાળું વન્ય પશુ, ગોણગાય, રોહિત-ચતુષ્પદ વિશેષ. હય-અશ્વ, ગજ-હાથી, ખર-ગઘેડો કરભ-ઉંટ, ખગજેના પડખે પાંખ જેવા ચર્મ લટકે છે, મસ્તકે એક શીંગડું હોય છે. ગવય-ગાય આકૃતિવાળા.
વૃક-ઈહામૃગનો પર્યાય નાખર વિશેષ. શૃંગાલ-જંબૂક, કોલ-ઉંદર આકૃતિ.