________________
૨/૫/૪૫
૨૬૫
૨૬૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
દુ:ખ-અસુખ, કેવા પ્રકારે ? અશુભ કે અસુખ-કટક દ્રવ્યની જેમ અનિષ્ટ, પરષકઠોર સ્પર્શ દ્રવ્ય સમાન અનિષ્ટ. ચંડ-દારુણ, ફળવિપાક-દુ:ખાનુબંધ સ્વરૂપ. જેનાથી મહાભય છે, તે મહાભય. તેમાં જીવિતાંતકરણ-સર્વ શરીરમાં પરિતાપના કર, તે ન જે. તેવા પ્રકારના રોગાતંક જે સહેવા શક્ય ન હોય, તેવા પ્રકારના પુણાલંબન વિના. સાલંબન હોય તો કહો છે.
- X - X • પોતાના કે બીજાના નિમિતે ઔષધ, ભૈષજ, ભોજન, પાન, તેનો પણ સંચય પરિગ્રહ વિરતિ હોવાથી ન કરવો. • x - પતáહધારિણ - પાન સહિત હોય છે. ભાજન-પાન, ભાંડ-માટીનું પાત્ર, ઉપધિ-ૌધિક, ઉપકરણ
પણહિક અથવા ભાજન અને ભાંડ અને ઉપધિ. એવા પ્રકારના ઉપકરણ. તેને જ હવે કહે છે - પતદગ્રહ-પાત્ર, પાગબંધન-પાન બંધ, પાત્ર કે સરિકાપાત્ર પ્રમાર્જના વસ્ત્ર, પાત્ર સ્થાપન-જે કંબલ ખંડમાં પગ મૂકાય છે. પટલ-ભિક્ષા અવસરે પગને પ્રચ્છાદન કરવાના વસ્ત્ર ખંડ. તે સૌથી થોડા હોય તો ત્રણ હોય છે, અન્યથા પાંચ કે સાત હોય. જમ્રાણ-પાત્રાને વીંટવાનું વસા, ગોજીક-પરબ વસ્ત્ર પ્રમાર્જના હેતુ કંબલ ખંડ રૂ૫. પ્રચ્છાદા ત્રણ હોય, બે સુતરાઉ અને એક ઉનનું. સોલપક-પરિધાન વા. મુખાનંતક મુખ વઢિાકા, આ સંયમ રક્ષાર્થે હોવાથી પરિગ્રહ નથી.
કહ્યું છે - જે પણ વરુ, પાત્ર, કંબલ, પાદપીંછનક, સંયમ અને લજ્જા અર્થે ધારણ કરે કે પહેરે, તેને જ્ઞાતપુત્ર મુનિએ પરિગ્રહ કહેલ નથી. મહર્ષિઓ કહે છે - “મૂછ એ પરિગ્રહ” છે. તથા વાત, તપ, દંશ, મશક આદિથી પરિરક્ષણાર્થતાથી ઉપકરણ-રજોહરણ આદિ રાગ-દ્વેષ રહિત જે રીતે થાય, તે રીતે સંયતે નિત્ય ભોગવવા. એ પ્રમાણે તેની અપરિગ્રહતા થાય છે. કહ્યું છે - આત્મ વિશુદ્ધિ માટે બાહ્ય ઉપકરણને ભોગવે તે અપરિગ્રહ છે, તેમ મૈલોક્યદર્શી જિનેશ્વરે કહેલ છે પ્રત્યુપેક્ષણ-આંખ વડે નિરીક્ષણ, પ્રસ્ફોટન-આસ્ફોટન, આ બંને સહિત જે પ્રમાર્જના-જોહરણાદિ ક્રિયા. રામે-દિવસે અપમાદી થઈને સતત લેવું-મૂકવું જોઈએ. શું ? ભાજન, ઉપધિ, ઉપકરણ. આ ન્યાયે સંયત-સંયમી, વિમુક્ત-પનાદિને તજેલ, નિઃસંગ-રાગ હિત, જેની રુચિ પરિગ્રહમાંથી ચાલી ગઈ છે તે. નિર્મમ-મમત્વ રહિત, નિસ્નેહ-બંધન રહિત. સર્વ પાપ વિરત.
વાસ્યાં-અપકારી અને ચંદન-ઉપકારીમાં સમાન-તુલ્ય, કલા-સમાચારી કે વિકલ્પ અર્થાત સંગ-દ્વેષ રહિત. સમ-ઉપેક્ષણીયવથી તુચ તૃણ-મણિમાં, ઢેફા અને સોનામાં. સમ-હર્ષ અને દૈન્ય અભાવથી, માન અને અપમાનમાં. શમિતઉપરાંત, રજ-પાપ કે રત-રતિ વિષયમાં અથવા ઉત્સુકતા હિત, તે શમિતજ કે શમિતરત. પાંચ સમિતિમાં સમિત. સર્વે પ્રાણ અને ભુતોમાં સમ. પ્રાણબેઈન્દ્રિયાદિ વસ, ભૂત-સ્થાવર –
- તે જ શ્રમણ છે. કેવો? કૃતધારક, ઋજુ, આળસરહિત, સંયમી, નિવર્ણિસાધનપર, શરણ-ત્રાણ સર્વે પૃથ્વી આદિને. સર્વ જગતના વસલકd.
સત્યભાષક. સંસારનો છેદ કરેલ, સદા મરણનો પાર પામનાર તેને બાલાદિ મરણ થતાં નથી. પારગ-બધાં સંશયોનો છેદક. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ રૂપ ચાટ પ્રવચન માતાના કરણ દ્વારા કર્મગ્રંથિ છેદક. આઠ મદસ્થાન નાશક. સ્વસિદ્ધાંત નિપુણ. હાદિતિ. શરીરના કર્મલક્ષણને તાપકવથી અવ્યંતર-પ્રાયશ્ચિત્તાદિ અને બાહ્ય દારિક લક્ષણ શરીરના તાપકાવથી બાહ્ય-અનશનાદિ, નિત્ય તપ અને ઉપધાન-ગુણને ઉપકારી. તપોપધાનમાં અતિશય ઉધત. ક્ષાંત-ક્ષમાવાનું, દાંતઈન્દ્રિય દમન, પોતાને-બીજાને હિતકારી તથા - x -
| સર્વ સંગના ત્યાગથી અથવા સંવિપ્ન-મનોજ્ઞ સાધુદાનથી. જુવતુ સરળ, ધનલાભ યોગ યોગ્યત્વથી ધન્ય, પ્રશસ્ત તપોયુક્ત, * * * * * ગુણયોગથી શોભિત કે શુદ્ધિકારી. સર્વે પ્રાણીના મિત્ર, નિદાન ત્યાગી, અંત:કરણવૃત્તિ હોવાથી બહિર્તેશ્ય નહીં, મમત્વવર્જિત, દ્રવ્યરહિત, ત્રુટિત સ્નેહ અથવા શોક હિત અથવા છિન્ન શ્રોત, તેમાં શ્રોત-દ્રવ્યયી અને ભાવથી. દ્રવ્યશ્રોત-નધાદિ પ્રવાહ, ભાવશ્રોત-સંસારસમુદ્રમાં પાડનાર અશુભ લોકવ્યવહાર, તે જેણે છેદેલ છે તે. કમનિલેપ રહિત. સુવિમલવર કાંસાના ભાજનની જેમ વિમુક્ત, શ્રમણ પહો તોયસંબંધ હેતુથી વિમુક્ત. શંખની જેમ નિરંજન, સાધુ પક્ષે જન-જીવ સ્વરૂપને રંજનકારી. રાગાદિ વસ્તુ તેથી જ કહે છે - રાગ દ્વેષ મોહ રહિત.
- કાચબાની જેમ ઈન્દ્રિયોમાં ગુપ્ત. જેમ કાચબો ચાર પગ અને ડોકથી ગુપ્ત થાય, તેમ સાધુ ઈન્દ્રિયથી ગુપ્ત છે. જાત્યાદિ સુવર્ણવત્ - રાગાદિ કુદ્રવ્યના જવાથી પ્રાપ્ત સ્વરૂપ, કમળદલવત્ નિરૂપલેપ, ભોગ વૃદ્ધિ લેપની અપેક્ષાયો. ચંદ્રવત્ સૌમ્ય-સૌમ્ય પરિણામથી. સૂર્યની જેમ દીપ્તતેજ-તપરૂપ તેજ, ચલનિશ્ચલ પરિષહાદિથી. • x • સાગરની જેમ સ્વિમિત-ભાવ કલોલરહિત. પૃથ્વીની જેમ સર્વ સ્પર્શ સહા-શુભાશુભ સ્પર્શમાં સમયિત. તપ વડે - X - જાત તેજવહિત. - શ્રમણના શરીરને આશ્રીને તપચી જ્ઞાન થાય છે. અંદર શુભલેશ્યા વડે દીપે છે. • x - તેજથી જવલિત, સાધુપો તેજ-જ્ઞાન, ભાવરૂપી તેમના વિનાશકવણી. ચંદનવત્ શીતલ-મનઃસંતાપના ઉપશમથી તથા સુગંધી-શીલરૂપી સુગંધથી યુક્ત. નદી જેમ સમની જેમ સમિક. જેમ વાયુના અભાવે દ્રહ સમ હોય, તેમ સાધુ સકારાદિ ભાવમાં સમ છે.
• • x • માયા હિતતાથી અતિગૃહિત ભાવથી સુખભાવ-શોભન સ્વરૂપ કે શુદ્ધભાવવાળા. - x - હાથી, પરીષહસૈન્ય અપેક્ષાએ. વૃષભ-અંગીકૃત મહાવતભારને વહેવામાં સમર્થ. જેમ સહ અપભિવનીય છે તેમ સાધુ પરીષહોથી છે. શારદ સલિલવતુ શુદ્ધહદયી - x - ભાખંડ નામક પક્ષીની જેમ પમg. ગેંડાને એક શીંગડુ હોય તેમ શ્રમણ રાગાદિની સહાય વિના એકલા હોય. હુંઠાની જેમ કાયોત્સર્ગમાં ઉદ્ઘકાય હોય. • x • x - વાયુ વર્જિત ગૃહદીપકના બળવાની જેમ દિવ્યાદિ ઉપસર્ગ સંસર્ગમાં પણ શુભધ્યાન નિશ્ચલ. છરોને એકઘાર હોય તેમ સાધુ ઉત્સર્ગ લક્ષણથી એકધાર છે. સાપ એકદૈષ્ટિ છે તેમ સાધુ મોક્ષ