Book Title: Agam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 93
________________ ૨/૫/૪૫ ૨૬૯ o પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અમદલ, વિસર્ષ, પરિસર્પ, વિચર્ચિકા, સિમ, કિટિભ, પામાં અને શતારૂકા. સામાન્યથી કુષ્ઠ સર્વ સંનિપાત જ - x • હોય છે. કુણિગભધિાન દોષથી એકાદ પણ ટુંકો હોય ઈત્યાદિ અર્થાત્ કુંટ. ઉદરજલોદરી, આઠ ઉદાણીમાં જલોદર અસાધ્ય છે. બાકીના જદી સાધ્ય છે. તે આઠ આ પ્રમાણે - પૃથ, સમસ્ત અનિલાદિ, પ્લીહોદર, બદ્ધગુદ, આગંતુક, જલોદર, * * - કચડ્યુલ-ખંજવાળ, પઈલ-ગ્લીપદ, હાથી પગો, * * * * * * • પગ અને હાથમાં પણ આવા સોજા આવે છે. કવચિત્ કાન અને નાકમાં પણ સોજા આવે છે. કુન્જ-પીઠ આદિમાં કુમ્ભા યોગથી પંગુ. વામન-ખર્વ શરીર. માતા-પિતાના લોહી અને શુક દોષથી ગર્ભના દોષ ઉદ્ભવે છે. કહ્યું છે કે - ગર્ભમાં વાત પ્રકોપથી, દોહદ અપમાનિત થવાથી કુજ, કુણિ, પંગુ, મૂક કે મમન ગર્ભ જન્મે છે, • • ધિલ્લગ-જાત્યંધ, એકસા-કાણો, આ બંને દોષ ગર્ભમાં થાય છે. * * * * * તાતુગત તાક્ષ, પિતાનુગત પિંગાક્ષ, ગ્લેમાનુગત શુક્લાક્ષ, વિવિહત ચક્ષુ - - • સપિસલ્લમ-પિશાચ સહ વર્તે છે તે. અર્થાત્ ગ્રહ ગૃહિત. સર્પ-પીઠ વડે સરકનાર, તે ગર્ભ કે કર્મદોષથી થાય છે. શચક-શૂળ આદિ શલ્યથી ભેદાયેલ. વ્યાધિ-વિશિષ્ટ સિત પીડાથી, ચિરસ્થાયી રોગથી કે સધવાતિગદ વડે પીડિત. • • વિકૃત મૃત ફ્લેવર, કીડા વડે કુથિત થયેલ. દ્રવ્યશશિ-પુરુષાદિ દ્રવ્ય સમૂહ જોઈને તે ગંડી આદિ રૂપોમાં તથા આવા અમનોજ્ઞ પાપક રૂપોમાં શ્રમણોએ રોષ ન કરવો ઈત્યાદિ છ પદો પૂર્વવતુ. જુગુપ્સાવૃતિ ન કરવી. નિષ્કર્ષ કહે છે - ચક્ષુરિન્દ્રિય ભાવના ભાવિત જીવ થાય છે. ત્રીજી ભાવના-ગંધ સંવૃતવ. તે આ રીતે - ધ્રાણેન્દ્રિયથી મનોજ્ઞ ભદ્રક ગંધોને તે આ રીતે . જળજ સ્થળજ સરસ પુખ આદિ પ્રસિદ્ધ છે. કુષ્ઠઉત્પલકુષ્ઠ, ગ-ગંધ દ્રવ્ય વિશેષ, સ્ત્ર-તમાલપત્ર, ચોય-ત્વચા, દમનક-પુપાતિ વિશેષ, એલારસ-સુગંધી ફળ વિશેપનો રસ, પિક્કમંસિ-પકવ સંસ્કૃત માંસી-ગંધ દ્રવ્ય વિશેષ, ગોશીષ સસ ચંદન, કપૂઘનસાર, લવંગ-સ્કૂળ વિશેષ, ઓશીરવીરણીમૂલ, શતચંદન-શ્રીખંડ, મલયજ સુગંધ. - x • જેના ઉત્તમ ધૂપવાસમાં, તેને સુંઘીને. - x - ઋતુજ-કાલોચિત, પિડિમ-બહલ, નિહરિમ-દૂર સુધી જતી ગંધ જેમાં વિધમાન છે, તે તથા બીજી આવા પ્રકારની મનોજ્ઞભદ્રક ગંધોમાં શ્રમણ આસક્ત ન થાય ઈત્યાદિ પૂર્વવત્ સર્પમૃતકાદિ અગિયાર. તેમાં વૃક-ઈહામૃગ, હીપી-ચિમક તેની ગંધ લે. આ ગંધ કેવી છે? મૃત-જીવહિત, કુચિત-કોસ્વાઈ ગયેલ, વિનષ્ટપૂવકાર વિનાશથી, કીડા યુક્ત, અતિ અમનોજ્ઞ ગંધવાળા, તેને તથા બીજી આવા પ્રકારની અમનોજ્ઞ પાપક ગંધોમાં શ્રમણોએ રોષ ન કરવો ઈત્યાદિ પૂર્વવતું. ચોથી ભાવના-જિલૅન્દ્રિય સંવર. તે આ પ્રમાણે - જિલૅન્દ્રિય વડે મનોજ્ઞભદ્રક રસો, તે કેવા? સ્નેહ બોલન, તેના પાકથી નિવૃત પકવાન્ન ખંડખાધાદિ, દ્રાક્ષાપાનાદિ ભોજન-ઓદનાદિ, ગોળ વડે સંસ્કૃત, ખાંડથી સંસ્કૃત, લઠ્ઠકાદિ શૈલ-પીકૃત પુડલાદિનો આસ્વાદ કરે, તે ભક્ષ્યમાં તલપાપડી આદિ બહુવિધ-લવણાદિ સ સંયુકત, તથા મધુ માંસ, ઘણાં પ્રકારે મંજિકા નિષ્ઠાનક-પ્રકૃષ્ટ મૂલ્યથી બનાવેલ હોય તે કહે છે - નિષ્ઠાન કથા જે લાખોના થયચી ઇકક આદિ, સંધાનથી અશ્લીકૃત આંબલી આદિ, દુધ-દહીં, સ-ગોળ ધાતકી સિદ્ધ મધ, વરવારુણી-મદિરા, સીધુકા-પિશાયનમધવિશેષ તથા શાક-અઢાર પ્રકારે જે આહારમાં છે તે. તે આ પ્રમાણે - સૂપોદન, સવજ્ઞ, ત્રણ-મંસાદિ, ગોસ, ચૂપ, ભક્ષ્ય, ગોળલા-વણિક, મૂળમ્ફળ, હરિતક, ડાંગ, સાલુ, પાન, પાનીય, પાનક, નિરવ. - અહીં ત્રણ મંસાદિનો અર્થ જયરાદિ કહેલ છે. જપ-મગ, ચોખા, જીર, કડુ, ભાંડાદિનો રસ, ભઠ્ય-મંડખાજ, ગુલલાવણીગોળ પાપડી કે ગોળ-ધાણા. મૂળ-ફળ એક જ પદ . હરિતક-જીરક આદિ હરિત, ડાગ-વસ્તુલાદિ ભાજી, સાલુ-મજિકા, પાન-મધ, પાનીય-જળ, પાનબાપાનાદિ. સાગ-cક વડે સિદ્ધ શાક તથા ભોજનમાં વિવિધ શાલનકના મનોજ્ઞ વર્ણ-ગંધનસ-સ્પણ, તે ઘણાં દ્રવ્યોની સંભા-સંસ્કારિત છે, તે તથા તેવા બીજા આવા મનોજ્ઞ-ભદ્રકમાં સાધુએ આસક્ત થવું નહીં, ઈત્યાદિ પૂર્વવત્. વળી જિલૅન્દ્રિય વડે આસ્વાધ અમનોજ્ઞ-પાપક સોને જેવા કે અરસઆહાર્ય રસોમાં હિંગ આદિ વડે અસંસ્કૃત હોય. વિસ-જૂના થવાથી રસ ચાલ્યો ગયો હોય તેવા. શીત-અનૌચિત્યથી શીતલ, સૂક્ષ-સ્નિગ્ધતાથી રહિત, નિન્જપિચાપન અકરાક અર્થાત્ નિર્બળ, જે પાન-ભોજન છે, તથા દોષા-રાત્રિના પર્યાષિતવાસી, વ્યાપન્ન-જેનો વર્ણ નાશ પામેલ છે તે, કુચિત-કોહવાયેલ, પૂતિક-અપવિત્ર, અથવા કુથિતપૂતિક-અતિ કોહવાયેલ, તેથી જ અમનોજ્ઞ-અસુંદર, વિનટ-અત્યંત વિકૃત અવસ્થા પ્રાપ્ત, તેનાથી જન્મેલ, ઘણી દૂરભિગંધવાળા તથા તિત-લીમડા જેવા, કટક-સુંઠ આદિ વતુ, કષાય-બિભીતકવત, આસ્વસ-તકવત, લિંદ્ર-સેવાળ વગરના જુના પાણીવતુ, નીરસ-રસ સહિત, તેને આરસ્વાધ, તે તથા આવા અમનોજ્ઞપાપક રસોમાં શ્રમણોએ રોષ ન કરવો ઈત્યાદિ પૂર્વવતું. પાંચમી ભાવના-સ્પર્શનેન્દ્રિય સંવર, તે જ સ્પર્શન ઈન્દ્રિય વડે સ્પર્શીને મનોજ્ઞ-ભદ્રક સ્પર્શીને, જેવા કે – ઉદકમંડપ, પાણી ઝરણયુક્ત હાર, શ્વેતચંદનશ્રીખંડ, શીતલ અને વિમલ પાણી, વિવિધ ફૂલોની શય્યા, ઓશીર-વીરણીમૂલ, મૌક્તિક-મુક્તાફળ, મૃણાલ-પડાનાલ, હોસિણ-ચંદ્રિકા, પેહુણ-મયૂર ચાંગોનો જે ઉલ્લોપક - મોરપીંછી, તાલવૃત-સ્વીંઝણો આ બધી વાયુની ઉદીરણા કરનાર વસ્તુ વડે જનિત સુખ-સુખના હેતુ, તેનો શીત પવન, તે વાયુ. કયો ? - ગ્રીષ્મકાળ-ઉષ્ણકાળ તતા સુખસ્પર્શ, ઘણી શય્યા અને આસન, પ્રાવરણગુણા-શીતને હરણ કરનાર. શિશિર કાળ-શીતકાળમાં અંગારામાં તાપવું. આતપ-સૂર્યનો તાપ, જે ઋતસુખ-હેમંતાદિ કાળ વિશેષમાં સુખકર સ્પર્શ અને અંગસુખ, નિવૃત્તિ-મન સ્વાચ્ય કરે છે તે. તેને સ્પર્સને. તેમાં તથા બીજા પણ આવા મનોજ્ઞ-મક સ્પસમાં સાધુ આસક્ત ન થાય ઈત્યાદિ પૂર્વવતું. તથા ફરી સ્પર્શનેન્દ્રિય વડે અમનોજ્ઞ-પાપક સ્પર્શોને સ્પર્શીને. તે આ

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95