Book Title: Agam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 72
________________ ૨૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૨૨/૩૭ ૨૨૩ અંતરાત્માવાળા સાધુ હાથ-પગ-ને-મુખથી સંયત થઈને શુટ, સત્ય, આર્જવણી સંપન્ન હોય છે. આ રીતે આ સંવરદ્વાર સમ્યફ સંવસ્તિ અને સુરક્ષિહિત થાય છે. પાંચ કારણોથી-ભાવનાથી, મન-વચન-કાયથી પૂર્ણરૂપે સુરક્ષિત થાય છે.. તેથી વૈર્યવાન અને પ્રતિમાનું સાધકે અનાશ્રવ, અકલુણ, નિછિદ્ર, અપરિસાવી, અસંકિaષ્ટ તથા સર્વજિનેશ્વરો વડે અનુજ્ઞાત આ યોગને આમરણાંત જીવનમાં ઉતારવો જોઈએ. આ પ્રમાણે બીજું સંવરદ્વાર પર્શિત, પાલિત, શોધિત, તીરિd, કિતત, અનુપાલિત અને આજ્ઞા વડે આરાધિત થાય છે. એવું જ્ઞાતમુનિ, ભગવતે પાપિત, પ્રરૂપિત કરેલ છે. સિદ્ધવરશાસન પ્રસિદ્ધ છે, આઘવિત-સુદેશિતપ્રશસ્ત છે - તેમ હું કહું છું. • વિવેચન-39 - આ પ્રત્યક્ષ, અલીક-અસલ્કતાર્થ, પિશુન-બ્બીજાને પરોક્ષ દોષારોપણ રૂપ, પરપ-કઠોર ભાષણ, કટક-અનિણાર્થ, ચપળ-ઉત્સુકતાથી વિચાર્યા વિનાનું જે વયનવાય, તેનાથી રક્ષણ કરવા માટેનો જે અર્થ તેનો ભાવ. તે માટે અર્થાત લીકાદિથી રક્ષણ કરવા માટેનું પ્રવચન અર્થાત્ શાસન. ભગવંત મહાવીરે સારી રીતે કહેલ છે. બીજા અલીકવચન વ્રત વિશેષની પહેલી ભાવના તે અનુવિચિન્ય સમિતિરૂપ છે. તે આ રીતે - સગર સમીપે સાંભળીને સંવના પ્રસ્તાવથી મૃષાવાદ વિરતિ લક્ષણનું પ્રયોજન તે મોક્ષલક્ષણ - x • તેમાં સાંભળીને, પરમાર્થ-હેયોપાદેય વચનને સમ્યક્ રીતે જાણીને, વિકલાથી વ્યાકુળ થઈ વેગથી ન બોલવું જોઈએ. વચનની ચપળતાથી, કટક અર્થથી, કઠોર શબ્દોથી, સાહસ પ્રધાન કે અતર્કિત, પ્રાણીને પીડાકર, સપાપ [વચન ન બોલવું વચનવિધિને નિષેધ વડે જમાવી હવે વિધિથી કહે છે - સત્ય-સભુત અર્થ, હિતકારી, પથ્ય, મિ-પરિમિત અક્ષર અને પ્રતિપાધ-વિવક્ષિત અર્થની પ્રતીતિજનક શુદ્ધ-પૂર્વોક્ત વચન દોષ રહિત, સંગત, ઉપપત્તિ વડે અબાધિત, અકાલ-મુનમુન અક્ષરહિત, સમિક્ષિત-બુદ્ધિપૂર્વક પર્યાલોચિત, વચન સંયમવાને, કાલ-અવસરે બોલવું જોઈએ, અન્યથા ન બોલવું. આ રીતે ઉક્ત ભાષણ પ્રકારથી અનુવિચિત્ય-પલિોચ્ય ભાષણરૂપ જે સમિતિ-સમ્યક્ પ્રવૃત્તિ તે અનુવિધિન્ય યોગ, તરૂપ જે વ્યાપાર, તેના વડે જીવ ભાવિત થાય છે. કયા પ્રકારે ? હાથપગ-ચરણ-નયન-વંદન સંયત, શૂર ઈત્યાદિ. બીજી ભાવના-ક્રોધ નિગ્રહ. ક્રોધ ન સેવવો. શા માટે? ક્રુદ્ધ-કુપિત, ચાંડિયરૌદ્રરૂપવ સંજાત, તે મનુષ્ય અસત્ય બોલે છે. તેમાં • x - વિકથા-પરિવાદરૂપ છે. શીલ-સમાધિ. વેસ-હેધ્ય, અપ્રિય. વહુ-દોષનો આવાસ. ગમ્ય-પરિભવસ્થાન. નિષ્કર્ષ માટે કહે છે - પડ્યું - ‘અલિકાદિ' ગ્રહણ કરવું, કેમકે તેનાથી બીજી ભણતક્રિયાનો અવિષય છે. મચડ્યું - ઉક્તથી વ્યતિરિક્ત કેહવું. * * * * * બીજી ભાવના-લોભ ન સેવવો. શા માટે? લુબ્ધ-લોભી, લોલ-વૃતમાં ચંચળ, અસત્ય બોલે છે. આ વાત વિષય ભેદથી કહે છે – પ્રામાદિ ક્ષોત્ર, કૃષિ ભૂમિ, ગૃહનું વાસ્તુ, તે હેતુથી લોભી અસત્ય બોલે. આ પ્રમાણે બીજા આઠે સુત્રો જાણવા. તેમાં કીર્તિ-ખ્યાતિ, ઔષધાદિની પ્રાપ્તિના હેતુથી. ઋદ્ધિ-પરિવારાદિ, સૌખ્ય-શીતળ છાયાદિ સુખ હેતુ શય્યાવસતિ અથવા જેમ પગ ફેલાવી સુવાય તે શય્યા. અઢી હાથ લાંબો તે સંચારો-કેબલખંડાદિ. પાદપોઇન-જોહરણના હેતુથી. * * * ચોથી ભાવના-ભય ન રાખવો. ડરેલ, ભયાઈ પ્રાણી. ભયાનિ-વિવિધ ભયો. અતિંતિ-આવે છે. કેવા ભય? સવસાર વર્જિતતાથી તુચ્છ, લઘુક-શીઘ, અદ્વિતીયઅસહાય. ભૂત-પ્રેતો વડે ભયભીત અધિષ્ઠીત થાય છે. બીજાને પણ ડરાવે છે. ઈત્યાદિ - x • અહિંસાદિ રૂપ સંયમ ભારતે ડરેલો વહન કરી શકતો નથી. સપુરષો વડે સેવિત માર્ગ-ધમદિ પુરપાર્થ ઉપાયને સેવવા-આવવા ભયભીત સમર્થ ન થાય. તેથી મનુષ્ય ડરવું ન જોઈએ. Wથમ • ભય હેતુથી બાહ્ય દુષ્ટતિર્યંચ મનુષ્યદેવાદિ તથા આત્મોદ્ભાવથી નહીં તે કહે છે - વ્યાધિ, ક્રમથી પ્રાણને હરણ કરનાર કુષ્ઠાદિ, રોગ-શીuતર પ્રાણહરણકારી જવાદિ, જરા કે મૃત્યુથી અથવા તેવા પ્રકારના ભયોત્પાદકત્વથી વ્યાધ્યાદિ સદેશ ઈષ્ટવિયોગાદિ. • x • હવે તેનો નિષ્કર્ષ કરતા કહે છે – વૈર્ય એટલે સત્વથી ભાવિત જીવ થાય છે. કેવો ? સંયત ઈત્યાદિ પૂર્વવતું. પાંચમી ભાવના-પરિહાસ ન કરવો. તે અલીક-સભૂત અર્થને છુપાવવા રૂપ છે. અસંતગાઈ-સભૂતાર્થ વયનો, અશોભન કે અશાંત-અનુપશમાધાન, બોલે છે. [કોણ?] હાસ્યવંત-પરિહાસ કરનાર. પરિભવકારણ-અપમાનના હેતુ. પપરિવાદબીજાના દૂષણો કહેવા. પ્રિય-ઈષ્ટ. - x - ભેદ-વ્યાત્રિનો ભેદ, વિમૂર્તિ-વિકૃત નયન વદન આદિથી વિકૃત શરીરકૃતિનું કાક. અથવા તે હાસ્ય મોક્ષમાર્ગનું ભેદકારક થાય છે. પરસ્પર કરાયેલ હાસ્ય, પરાર અભિગમનકારી બને છે, પરદાના આદિ પ્રચ્છન્ન મર્મને ઉઘાડે છે. લોકનિંધજીવનવૃતિ રૂપ થાય છે. હાસ્યકારી કાંદર્ષિક-ભાંડ વિશેષ દેવરૂપ કે અભિયોગને યોગ્ય આદેશકારી દેવમાં ગતિ કરનાર થાય છે. - x • x • મહર્તિક દેવોમાં ઉત્પન્ન થતો નથી. તેથી હાસ્ય અનર્થને માટે થાય છે. કહ્યું છે જે સંયત આવી અપશસ્ત હાસ્યાદિ પ્રવૃત્તિમાં વર્તે છે, તે તેવા પ્રકારની ગતિમાં જાય છે. • x - આસુરિચ-અસુરભાવ, કિબ્બેિસત-ચાંડાલ પ્રાયઃદેવમાં જન્મ • x - તેથી હાસ્ય ન સેવવું. પણ મૌન-વચન સંયમથી ભાવિત જીવ સંયતાદિ થાય. | મુનિ દીપરત્નસાગરે કરેલ સંવ-અધ્યયન-૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95