________________
એ૩/૩૮
૨૩૧
૨૩૨
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
બીજી ભાવના-આરામ, ઉધાન, કાનન, વન અાદિ સ્થાનોમાં જે કંઈ પણ ઈક્કડ, કઠિનગ, જંતુ, પરા-મેર-કુચ-કુશ-દર્ભ-પાલ-મૂયક-વજપુ-ફળ-વચા-પ્રવા-કંદ-મૂલ-વૃષ્કિાષ્ઠન્કંકર આદિ દ્રવ્ય શસ્યા-ઉપધિને માટે ગ્રહણ કરે છે. તો આ ઉપાશ્રયની અંદરની ગ્રાહ્ય વસ્તુને દાતા દ્વારા આપ્યા વિના ગ્રહણ કરવાનું ન કહ્યું, પણ પ્રતિદિન વગ્રહ અનુજ્ઞા લઈને ગ્રહણ કરવું જોઈએ. આ પ્રમાણે અવગ્રહ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા નિત્ય અધિકરણ કરણકારાવણ, પાપકર્મથી વિરત દd-અનુજ્ઞાત અવગ્રહની રચિવાળો થાય છે.
ત્રીજી ભાવના-પીઠ, ફલક, શય્યા, સંતાકને માટે વૃક્ષો છેદવા નહીં. છેદન-ભેદન વડે શય્યા તૈયાર ન કરાવતી. જેના ઉપાશ્રયમાં નિવાસ કરે,
ત્યાં જ શવ્યાની ગવેષા કરવી જોઈએ, તે વિષમભૂમિને સમ ન કરે, પવન વિનાના સ્થાનને પવનવાળ ન કરે, તે માટે ઉત્સુક ન થાય. ડાંસ-મચ્છરને etોભિત કરવા અનીનો ધુમાડો ન કરે. એ પ્રમાણે સંયમ-સંવર-સંવૃત્તસમાધિ બહુલ, ધીર મુનિ, કાયાથી વ્રતને પાતળા, સતત આદધ્યાત્મ-tધ્યાન યુક્ત, સમિત થઈને એકાકી ધર્મ આચરણ કરે. આ પ્રમાણે શટયા સમિતિયોગથી ભાવિત અંતરાત્મા-મુનિ સદા દુર્ગતિના કારણભૂત પાપકર્મથી વિરત અને દત્ત અનુજ્ઞાત અવગ્રહ રુચિ થાય છે.
ચોથી ભાવના-બધાં સાધુ માટે સાધારણ, સંમિલિત ભોજન-પાણી આદિ મળે ત્યારે સાધુએ સમ્યફ રીતે, યતનાપૂર્વક વાપરવા જોઈએ. શાક અને સૂપ [દાળની અધિકતાવાળું ભોજન ન ખાવું. વેગથી-વરાથી-ચપળતાથીવિચાર્યા વિના-બીજાને પીડાર અને સાવધ હોય તેવું ભોજન ન કરવું જેથી ત્રીજ વ્રતમાં બાધા ન થાય. આ સાધારણ ભોજન-પાનના લાભમાં સૂબ અદત્તાદાન પ્રત-નિયમ વિરમણ છે. આ પ્રમાણે સાધારણ ભોજન-પાન લાભમાં સમિતિયોગથી ભાવિત અંતરાત્મા સદા દુર્ગતિ હેતુ પાપકર્મ કરણ-કરાવણથી વિરત થાય છે અને દત્ત અનુજ્ઞાત અવગ્રહની રુચિવાળો થાય છે.
પાંચમી ભાવના-સાધર્મિક પ્રતિ વિનય પ્રયોગ કરવો. ઉપકરણ અને પારણામાં, વાસના અને પરિવર્તનામાં, દાન-ગ્રહણ અને પૃચ્છનામાં, નિષ્ક્રમણ અને પ્રવેશમાં વિનયને પ્રયોજવો જોઈએ. આ સિવાય, આવા પ્રકારના સેંકડો કારણોમાં વિનય પ્રયોજવો જોઈએ. કેમકે વિનય એ જ તપ છે, તપ એ જ ધર્મ છે. તેથી વિનય આચરણ કરવું જોઈએ. [આ વિનય ગઢ સાધુ, તપસ્વીનો કરવો. આ પ્રમાણે વિનયથી ભાવિત અંતરાત્મા નિત્ય દુર્ગતિના હેતુરૂપ પાપકર્મ કરવા-કરાવવાના કર્મથી વિરત તથા દત્ત અનુજ્ઞાત અવગ્રહ રુચિ થાય છે. - - - આ પ્રમાણે આ સંવરદ્વાર સમ્યક સંવરિત થાય, સુપણિહિત થાય ચાવત્ ભગવંત દ્વારા ઘવિત, સુદેશિત, પ્રશસ્ત છે.
• વિવેચન-૩૮ :
હે જંબૂ ! આમંત્રણ વચન છે. દdઅપાયેલ યજ્ઞાદિ. અનુજ્ઞાત-પાછા દેવા યોગ્ય પીઠ, ફલકાદિ, લેવા. આ રૂપ જે સંવર તે “દત્તાનુજ્ઞાત સંવર" નામ થાય છે, આ બીજું સંવરદ્વાર છે. | હે જંબૂનામક સુવતી ! આ મહાવત છે. ગુણ-આલોક, પરલોકમાં ઉપકારના કારણભૂત વ્રત હોવાથી ગુણવત છે. તેનું સ્વરૂપ-પદ્રવ્ય હરણ પતિ વિરતિકરણયુકત છે. અપરિમિત-અપરિમાણ દ્રવ્ય વિષયક કે અનંત, અક્ષય જે તૃણા-વિધમાન દ્રવ્યના અવયની ઈચ્છા, મહેચ્છા-અવિધમાનદ્રવ્ય વિષયમાં મહાભિલાષ, જે મનમાનસ, વયન-વાણી, તે બંનેથી જે કલુષ-પરધનવિષયવથી પાપરૂપ આદાનગ્રહણ, તેને સારી રીતે નિગૃહીત કરેલ. સુસંયમિત મન વડે-સંવૃત્તચિતથી, હાથપગને પરધન લેવાની પ્રવૃત્તિથી વિરમેલ. આ બે વિશેષણથી મન-વચન-કાયાનો નિરોધ કહ્યો.
તથા નિલ્થિ-બાહ્ય અત્યંતર ગ્રન્જિરહિત, નૈષ્ઠિક-સર્વધર્મના પ્રકલ્પના છેડા સુધી રહેલ, સજ્ઞિોએ ઉપાદેયપણે સદા કહેલ અથવા વ્યભિચરિત, નિસથવકર્મના આદાનથી હિત, નિર્ભય-રાજાદિભય રહિત, વિમુકત-લોભદોષ તજેલ, પવર બલવક-પ્રધાન બળવાળા, સુવિહિતજન-સુસાધુ લોકને સંમત છે. પરમ સાધુને ધર્મચરણ-ધર્માનુષ્ઠાન છે. ગામ, નગરાદિ વ્યાખ્યા પૂર્વવત્.
વિશદ્ - અનિર્દિષ્ટ સ્વરૂપ દ્રવ્ય, તે કહે છે - મણિ, મોતી, શિલા આદિ. કેવા ? પતિત-પડેલા, પહુ-વિમૃત, વિપણટ-૨વામીએ શોધવા છતાં ન મળેલ. તે કોઈ અસંયત કે સંતને કહેવાનું ન કશે. અદd ગ્રહણ કે પ્રવર્તન ન થાય તે માટે લેવું ન કલ્પે. કેમકે તેનાથી સાધુ નિવૃત હોય છે. તેથી સાધુએ આ પ્રમાણે વિચરવું, તેથી કહે છે - ચાંદી, સોનું જેને હોય તે હિરણ્ય સુવર્ણિક, તેનો નિષેધ. સમ-ઉપેક્ષણીયતાથી તુલ્ય પત્થર અને સુવર્ણ. અપરિગ્રહ-ધનાદિરહિત, ઈન્દ્રિય સંવરથી સંવૃત્ત. લોકે-મૃત્યુલોકમાં. - X - જે કોઈ દ્રવ્ય પ્રકાર હોય, (ક્યાં ?) ખલગત-ધાન્ય મસળવાના સ્થાનને આશ્રિત, ક્ષેત્ર-ખેડાણ ભૂમિ સંશ્રિત, મedણત-રિશ્ચમધ્યમગત. - X - X - પુષ્પ, ફળ, વયા આદિ પ્રસિદ્ધ છે.
તે મૂલ્યથી અપ હોય કે વધુ પ્રમાણથી થોડું હોય કે ઝy, તો પણ કાતું નથી. અવગ્રહ-ઘર કે સ્પંડિલાદિ રૂપ, અદત્ત-સ્વામી વડે અનુજ્ઞાત નહીં તેવું. ગ્રહીતું-લેવાનું. ગ્રહણમાં નિષેધ કહ્યો, હવે તેની વિધિ કહે છે - હણિ હણિ અર્થાત રોજેરોજ, અવગ્રહ અનુજ્ઞાણ-જેમકે આપના અવગ્રહમાં - સાધુ યોગ્ય દ્રવ્ય અમે ગ્રહણ કરીએ ? એમ પૂછી તેના સ્વામી અનુમતિ આપે તો ગ્રહણ કરવું. [અન્યથા સર્વકાળે વર્જવું જોઈએ.
વિવર - અપ્રીતિકાક, તેમના સંબંધી જે ભોજન-પાન, પીઠ, ફલક, શસ્યા આદિને વર્જવા જોઈએ. આ ભેદને કહે છે :- મનન - પાત્ર, ભાંડમાટીના પાત્ર, ઉપધિ-વસ્ત્રાદિ, ઉપકરણ તેને વર્જવા જોઈએ. અદd-સ્વામી વડે