Book Title: Agam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 69
________________ -XX-XXX ૨/૩૬ છે સંવર-અધ્યયન-૨-“સત્ય”, છે ૦ પહેલા સંવર અધ્યયનની વ્યાખ્યા કરી. હવે સૂત્રકમ સંબદ્ધ અચવા અનંતર અધ્યયનમાં પ્રાણાતિપાત વિરમણ કહ્યું, તે સામાન્યથી અસત્યથી વિરમણતાથી જ થાય છે. તેથી હવે અલીક વિરતિના પ્રતીપાદન માટે સંબદ્ધ બીજું અધ્યયન આભે છે - • સૂત્ર-૩૬ : હે જંબૂ! બીજું સંવરસત્ય વચન છે. તે શુદ્ધ, શુચિ, શિવ, સુજાત, સુભાષિત, સુવત, સુકથિત, સુષ્ટ, સુપ્રતિષ્ઠિત, સુપ્રતિષ્ઠિતયશ, સુસંયમિતવચનથી કહેવાયેલ છે. તે સુરવર, નર વૃષભ, પ્રવર જલધારી અને સુવિહિત લોકોને બહુમત છે. પમ સાધુજનનું ઘર્મ અનુષ્ઠાન, તપ-નિયમથી પરિગૃહિત, સુગતિના પાનું પ્રદર્શક અને લોકમાં ઉત્તમ આ વ્રત છે. વિઘાઘરની ગગનગમના વિદ્યાનું સાધક છે, સ્વર્ગ અને મુક્તિમાનું પ્રદકિ છે, અવિનય છે. તે સત્ય જ અકુટિલ, યથાર્ય પદાર્થ પ્રતિપાદક, વિશુed, ઉદ્યોતકર, પ્રભાસક છે. અવલોકમાં અવિસંવાદી, યથાર્થ હોવાથી મધુર, પ્રત્યક્ષ દેવના સામાન, વિવિધ અવસ્થામાં ઘણાં મનુષ્યોને આશ્ચર્યકારી છે. મહાસમુદ્ર માટે પણ મુઢી થઈ ગયેલ, દિશાધ્યમથી ગ્રસ્ત થયેલના વહાણ પણ સંઘના પ્રભાવી રોકાઈ જાય છે, અથાહ જળમાં પણ ડૂબતા કે મરતા નથી, પણ સત્યથી શાહ પામે છે. અગિનના સંભ્રમમાં પણ ભળતા નથી, wજ મનુષ્યો સા પ્રભાવે કળતા તેલ-ગોa-ellikને પર્ણો પકડે તો પણ બળતા નથી. પર્વતની ટોચેથી ફેંકવા છતાં મરતા નથી, સત્ય વડે પરિગ્રહિત તલવારના પિંજરામાં ઘેરાય તો પણ સંગ્રામમાંથી અક્ષત શરીરે નીકળી જાય છે. સભ્યવાદી વધ, બંધન, અભિયોગ ઘોર વૈરી મળેથી બચી નીકળે છે, બુઓના મોથી પણ આtd શરીર સત્યવાદી નીકળી જાય છે, સત્યવચનમાં અનુરાગનું દેવતા પણ સાધ્ય કરે છે, સહય કરે છે. તે સત્ય તીર્થકર ભગવતે દશ પ્રકારે કહેલ છે. ચૌદપૂવએ તે પ્રાભૂતોની જમેલ છે, મહર્ષિોને સિદ્ધાંતરૂપે દેવાયેલ છે, દેવેન્દ્ર-નરેન્દ્રોને અપે કહે છે, વૈમાનિકો દ્વારા સમર્થિત છે, મહાર્યા છે, મંત્ર-ઔષધિવિદ્યાની સિદ્ધિનું કારણ છે, ચારણગણ આદિ શ્રમણોને વિધા સિદ્ધ કરાવનાર છે, મનુષ્યગણ દ્વારા વંદનીય છે. સત્યવાદીઓ દેવગણોને અનિય, અસુરણોને પૂજનીય, અનેક પાખંડી દ્વારા સવીકૃત છે. આ પ્રકારના મહિમાથી મંડિત આ સત્ય લોકમાં સારભૂત છે, મહાસાગરી પણ ગંભીર છે, મેરુ પર્વતથી પણ અધિક સ્થિર છે, ચંદ્રમંડળથી અધિક સૌમ્ય છે, સૂર્યમંડળથી અધિક દીપ્ત છે. શરતકાલીન આકાશdલથી પણ અધિક વિમલ, ગંધમાદનથી પણ અધિક સુરસિંm છે. લોકમાં જે પણ સમજી , યોગ, જપ, વિધા ૨૨૨ પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે, જંત્મક દેવ છે, અw, શસ્ત્ર, શિક્ષા અને આગમ છે, તે બધાં સત્યમાં પ્રતિષ્ઠિત છે. જે સત્ય સંયમમાં બાધક થાય, તેવું સત્ય જરા પણ ન બોલવું જોઈએ. હિંસા સાવધયુક્ત, ભેદ વિકથાકારક, અનુવાદ કલહકાક, અનાર્ય, અપવાદ વિવાદયુકત વિડંબના કરનાર, જોશ અને ધૃષ્ટતાથી પરિપૂર્ણ, નિલજ, લોકગહણીય, દુર્દિષ્ટ, દુઃશુત, ન જાણેલ, તેવું સત્ય બોલવું ન જોઈએ. એ જ પ્રમાણે | પોતાની સ્તવના, ભીજાની નિંદા-જેમકે તું મેધાવી નથી, તું જ નથી કે દદ્ધિ છે, તું ધમપ્રિય નથી, કુલિત નથી, દાનપતિ નથી, શૂરવીર નથી, સુંદર નથી, ભાવાનું નથી, પંડિત નથી, બહુકૃત નથી, તપસ્વી નથી, પરલોકસંબંધી વિશયકારી બુદ્ધિ નથી. જે વચન સવકાળ ગતિ, કુળ, રૂપ, વ્યાધિ, રોગથી સંબંધિત હોય જે પીડાકારી અને નીંદનીય હોવાથી વજીનીય હોય, ઉપચારણી રહિત હોય. આવા પ્રકારનું સત્ય ન બોલવું જોઈએ. તો કેવા પ્રકારનું સત્ય બોલવું જોઈએ ? જે વચન દ્રવ્ય-પયિગુણોથી, કિચારી, બહુવિધ શિલપોથી, આગમથી યુકત હોય, સંજ્ઞા-આખ્યાતનિપાત-ઉપસ-તદ્ધિત-સમાસ-સંધિપદ, હેતુ, યૌગિક, ઉwiદ, ક્રિયાવિઘાન, ધાતુ, સ્વર, વિભકિત, વણેયુકત હોય [એવું સત્ય બોલવું જોઈએ] ત્રિકાળ વિષયક સત્ય દશ પ્રકારે છે. તે જ કમથી છે. ભાષા બાર પ્રકારે થાય છે, વચન અને સોળ ભેદ થાય છે. આ પ્રમાણે અરહંત દ્વારા અનુજ્ઞાત અને સમિતિ છે. આ સત્ય વચન યોગ્ય કાળે જ બોલવું જોઈએ. • વિવેચન-૩૬ : જંબૂ ! આ શિષ્ય આમંત્રણ વચન છે. બીજું સંવરદ્વાર - “સત્યવચન”. સતુ-મુનિ, ગુણ કે પદાર્થને માટે હિતકર તે સત્ય. • x • સત્યની સ્તવના કરતા કહે છે - શુદ્ધ અર્થાત્ નિર્દોષ, તેથી જ શુચિ-પવિત્ર, શિવ-શિવનો હેતુ, સુજાતશુભવિવક્ષા ઉત્પન્ન. તેવી જ સુભાષિતશોભન વ્યક્ત વાકપ શુભાશ્રિત-સુખાશ્રિત કે સુઘાસિત. સુવત-શોભનનિયમરૂપ. • x • સુકથિત, સુટ-અતીન્દ્રિય અર્થદર્શી વડે દેઢ અવગદિ હેતુપણે ઉપલબ્ધ, સુપ્રતિષ્ઠિત • સર્વ પ્રમાણ વડે ઉપપાદિત. • x • સુનિયંત્રિત વયનો વડે કહેવાયેલ, સુરવર આદિને બહુમત-સંમત. પરમ સાધુ-નૈષ્ઠિક. મુનિને ધમનુષ્ઠાનરૂપ, તપ-નિયમ વડે અંગીકd. સુગતિ પદેશક અને આ લોકોતમ વ્રત છે. અસત્યવાદીને આકાશગામીની વિધા સિદ્ધ થતી તી. સ્વર્ગમાર્ગ અને સિદ્ધિપચતું પ્રવર્તક છે. - આ સત્ય નામક બીજું સંવર ઋજુભાવ પ્રવર્તક છે, * * * સદભુત અર્થ, પ્રયોજનથી વિશુદ્ધ, પ્રકાશકારી છે. કઈ રીતે? પ્રભાવક છે. એનું ? જીવલોકમાં સર્વભાવોને. અવિસંવાદી-વચાર્ય, મધુકોમળ, પ્રત્યક્ષ દેવતા જેવું તે યિતને

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95