Book Title: Agam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 31
________________ ૧/ર/૧૧ ૧૪પ ૧૪૬ પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પુણ્યકર્મફળ રૂપ દેવલોકનથી, સિદ્ધિગમનનથી, માતા-પિતા નથી. કેમકે માતાપિતૃત્વના ઉત્પત્તિ માત્ર નિબંધન છે. •x• કયાંયથી કંઈ પણ ઉત્પન્ન થાય છે. જેમ અચેતન મળ-મૂત્રમાંથી સોતન માંકડાદિ ઉપજે છે. આદિ તેથી જન્મ-જનક ભાવમા અર્ચ છે, માતા-પિતાદિ નહીં • x• તેમની મૃષાવાદિતા એ છે કે- આ વસ્તુ અંતર છતાં જનકવ સમાન છે, તો પણ તે જીવોને માતા-પિતાનું અત્યંત હિતપણું છે, જે પ્રસિદ્ધ છે. •x:x:x:x• ધર્મસાઘનપણે પ્રત્યાખ્યાન પણ નથી. કેમકે ધર્મનો જ અભાવ છે. તે વાદીની અસત્યતા એ છે કે સર્વજ્ઞવયત પ્રામાણ્યથી છે જ. તથા કાલમૃત્યુ નથી, કેમકે કાલ જ નથી. જેમ વનસ્પતિ કુસુમ આદિ કાવલક્ષણ કહે છે, તે તેનું જ સ્વરૂપ માનવું. આ પણ સત્ય છે. * * * * * તથા મૃત્યુ-પરલોક પ્રયાણ લક્ષાણ, તે પણ નથી. જીવના અભાવે પરલોકગમનનો અભાવ છે. અથવા કાલકમથી આયુકર્મની નિર્જરા તે મૃત્યુ છે. તેના અભાવે આયુનો જ અભાવ છે. તથા અરિહંતાદિ નથી. કેમકે પ્રમાણનો વિષય નથી. કોઈ ગૌતમાદિ મુનિ-ગષિ નથી, વર્તમાનકાળે સર્વ વિરતિ આદિ અનુષ્ઠાન અસતુ છે. હોય તો પણ નિફળ છે. અહીં વાદીની અસત્યતા એ છે કે – શિષ્યાદિ પ્રવાહથી અરિહંતાદિ નમેય છે. પિત્તનો પણ સર્વજ્ઞ વયન પ્રામાણ્યથી સર્વથા સદભાવ છે. • X - ધર્મ-અધર્મ ફળ પણ થોડું કે વધુ નથી, કેમકે ધર્મ-અધર્મ અદૈટ છે, સુકૃતાદિ નથી એમ કહ્યું, તે સામાન્ય જીવની અપેક્ષા છે. જે ધમધિર્મ કહ્યું તે દેશ્ય અપેક્ષાએ છે, તેથી પુનરકતતા નથી. • x - જે પ્રકારે ઇન્દ્રિયોને અતિ અનુકૂળ હોય તે રીતે તે સર્વે વિષયોમાં વર્તવું, કોઈ ક્રિયા-અનિંદ્ય ક્રિયા કે અકિયા-પાપક્રિયા કે પાપ સિવાયની ક્રિયા પરમાર્થથી નથી. કહે છે કે – “ખાઓ, પીઓ, • x • મોજ કરો ઈત્યાદિ - x - આ બીજું પણ નાસ્તિક દર્શન અપેક્ષાએ કુદર્શન-સદ્ભાવ વાદીઓ કહે છે. મૂઢ-વ્યામોહવાળા, તેમની કુદર્શનતા કહે છે : x " વાદીએ કહેલ પ્રમાણ એ પ્રમાણાભાસ જાણવો. તે દર્શન કેવું છે ? તે બતાવે છે – સંભૂત-ઉત્પન્ન થયો છે. અંડક-જંતુ યોનિ વિશેષ, લોક-પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વન, નકાદિ રૂપ. સ્વયંભૂ-બ્રાહ્મા, સ્વયં-પોતે. નિર્મિત-સ્પેલ છે. આ કડકમાંથી જમેલ ભુવનવાદીનો મત આમ કહે છે - [સાત ગાથાનો સાર આ છેને પૂર્વે આ જગતું પંચમહાભૂત વજિત હતું નવા પાણીમાં ઇંડુ હતું. દીર્ધકાળે તે ઇંડુ કુટું. તેના બે ભાગ થયા. તેમાંથી સુઅસુર-નારક-મનુષ્યચતુષદાદિ સર્વ જગત્ ઉત્પન્ન થયું તેમ બ્રહ્મપુસણ શાસ્ત્રમાં કહ્યું છે. સ્વયંભૂતિર્મિત ગતવાદી કહે છે - આ જગત અંધકારમય, અપજ્ઞાત હતું. તેમાં અચિંત્યાત્મા વિભુ તપ કરતા હતા. તેમની નાભિમાંથી કમળ નીકળ્યું, તે તરણ વિમંડલ સમાન અને સુવર્ણ કર્ણિકામય હતું. તે કમળમાં ભગવાન્ દંડ અને યજ્ઞોપવીત યુક્ત હતા. તેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા, તેણે જગતું માતાનું સર્જન કર્યું. દેવોની માતા અદિતિ અને મનુષ્ય તથા અસુરોની માતા દિતિ હતી. પક્ષીની માતા વિનતા, સરીસૃપોની ક, નાગની માતા સુલસા, ચતુષ્પદોની 1િ5/10] સુરભિ, સર્વ બીજોની માતા ઈલા હતી. આ બધું અસત્ય અને ભાંત જ્ઞાનાદિ વડે કરાયેલ પ્રરૂપણા છે. વળી કોઈ કહે છે - પ્રજાપતિ કે મહેશ્વરે આનું નિર્માણ કર્યું છે ઈત્યાદિ (ા મતો અને તેના ખંડનું ત્રિરૂપણ વૃત્તિકાપીને કરે છે, આવું જ ખંડ મંડન સૂયગડાંગમાં પણ છે. અમે અમારા કાર્યોમાં સ્વીકારેલ ન હોવાથી, તેનો અનુવાદ છોડી દીધો છે.) (આ રીતે કોઈ જગનો ઇંડામાંથી ઉત્પન્ન માને છે, કોઈ માને છે બ્રહ્માનું સર્જત છે, કોઈ મહેશરનું, કોઈ વિષ્ણુનું સર્જન માને છે આ બધાં મિથ્યાદર્શનો છે, વળી અદ્વૈતવાદીઓ એવું અસત્ય બોલે છે કે આત્મા એક જ છે. એક જ ભૂતાત્મા પ્રત્યેક ભૂતમાં વ્યવસ્થિત છે. • x • તેની કુદર્શનતા એ છે કે - સકલ લોકમાં દેખાતા ભેદ વ્યવહારોનો વિચ્છેદ થાય છે. આ રીતે બધાં મતની કુદર્શનતા જણાવી છે.] આ બધાંની અસલ્કતા એ છે કે આ પ્રકમાં જિનમત પ્રતિ કુટવથી કહેલ છે. તેથી કહે છે કે- કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ તે પ્રત્યેક એકલા હોય તો મિથ્યાત્વ અને સાથે હોય તો સમ્યકત્વ છે. ડુિંકમાં આ સૂત્રમાં જગતની ઉત્પત્તિ સંબંધી મૃષાવાદ છે.) કેટલાંક નાસ્તિકો કહે છે - હદ્ધિરસસાત ગૌરવપરા-દ્ધિ આદિમાં ગૌસ્વઆદર, તેના વડે પ્રધાન. ઈવ - ઘણાં, કરણ અને ચરણ આળસવાળા અતુ ચરણધર્મ પ્રતિ અનધત, પોતાના અને બીજાના યિતના આશાસન નિમિતે. ધર્મવિચારણાથી તેવી પ્રરૂપણા કરે છે, કોણે - મૃષા. પારમાર્થિક ધર્મ પણ સ્વબદ્ધિથી દુર્વિલસિતાથી અધર્મને સ્થાપે છે. આ સંસાર મોરકાદિ નિદર્શન છે. વળી બીજા કોઈ અધર્મ સ્વીકારીને રાજદુષ્ટનૃપવિરુદ્ધ, અભ્યાખ્યાન-બીજાની સામે પણ વચન કહે છે, કાલીક-અસત્ય, અભ્યાખ્યાનને જ દશવિતા કહે છે - ‘ચોર’ એમ કહે છે. કોને? ચોરી ન કરનારને તથા ડામરિક-વિપકારી. એ પ્રમાણે - ચૌરાદિ પ્રયોજન વિના, કેવા પ્રકારના પુરપ પ્રતિ કહે છે - iદાસીન અg ડામવાદિ કારણે તથા દુ:શીલ એ હેતુથી પીગમન કરે છે, એવા અભ્યાખ્યાનથી મલીન કરે છે. કોને? શીલકલિત-સુશીલપણે પરદારાવિરતને તથા ગુપની સેવી કહે છે. બીજા-કેટલાંક મૃષાવાદી નિપ્રયોજન કહે છે - ઉપના-વિવંસ કરો, શું ? તેની વૃત્તિ અને કીર્તિ આદિને તથા તે મિશ્રપત્નીને સેવે છે. માત્ર એટલું જ નહીં, પણ આ ધર્મ વગનો છે, વિશ્વાસઘાતી છે. પાપકર્મકારી છે, કર્મકારી-સ્વભૂમિકા અનુચિત કર્મકારી છે, અગમ્યગામી-બન આદિ સાથે આ સમા-દુષ્ટામા સહવાસ કરે છે. તે ઈગળુ કહે છે - આ ઘણાં પાતકથી યુક્ત છે. * * ભદ્રક-નિર્દોષ, વિનયાદિ ગુણ યુક્ત પુપતે તે અસત્યવાદી એમ કહે છે. તે ભદ્રક કેવા છે? તે કહે છે - ગુણ-ઉપકાર, કીર્તિ-પ્રસિદ્ધિ, સ્નેહ-પ્રીતિ, પશ્લોક-જમાંતર એ બધામાં તિષ્પિપાસા-નિરવકાંક્ષ જે છે તે. ઉક્ત કમે આ અલીકવચનદક્ષ, પરદોષ ઉત્પાદનમાં આસક્ત, પોતાને કર્મબંધનથી વેષ્ટિત કરે છે. અક્ષિતિકબીજ-અક્ષય દુ:ખ હેતુ, શત્રુ-અનર્થકારીપણાથી. અસમીક્ષિતપલાપી

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95