________________
૧/૪/૧૬
૧૮૫
નિર્દેશ કરેલ છે. નિરુપહત-નીરોગી, ચમરી ગાય વિશેષ તેના શરીરનો પૃષ્ઠ ભાગ,
ત્યાં રહેલ [વાળ]. અમલિન અથવા આમૃદિત જે સિતકમળ-કુંડરીક અને વિમુકુલવિકસિત તથા ઉજ્જવલિત-દીપ્ત, જે જતગિરિ શિખર, વિમળ એવા જે ચંદ્રકિરણો, તેના જેવા વર્ણવાળી, કલધૌતવ-જdવતુ નિર્મળ. પવનાહતો-વાયુ વડે તાડિત થઈ ચપળ થાય છે, એ રીતે ચલિત અને સલલિત. વીચિ વડે પ્રસરેલ ઉત્તમ ક્ષીરોદક સાગના જે જળઉર્મી, તેની જેમ ચંચળ. હંસલીની ઉપમા આપતા કહે છે - માનસ સરોવરના વિસ્તારમાં જેનો આવાસ-નિવાસ છે, વિશદ ધવલ નેપથ્ય જેવો આકાર છે.
અવપાતોત્પાતયો :- ઉંચે જવા-નીચે જવા રૂપ ચપળ વસ્તુ અંતરજથી શીઘ વેગ જેનો છે, તેવી હંસલીની જેમ યુક્ત તેિ ચામર| વાસુદેવ-બળદેવને ઢોળાઈ રહી છે. વળી તે ચામર-ચંદ્રકાંતાદિ વિવિધ મણીઓ, પીતવર્ણ સોનું, મહાહ, રક્તવણી સુવર્ણ આદિથી ઉજ્જવળ વિચિગ દંડવાળી હતી. -x-x - સલલિત-બ્લાલિત્ય યુકત, રાજાના લક્ષ્મીરૂપ સમુદયને પ્રકાશિત કરતી-દેખાડતી, શ્રેષ્ઠ પાટણમાં શિથી વિશેષથી નિર્મિત અથવા ઉત્તમ આચ્છાદન કોશકશી ઉષ્ણત-નીકળેલી હતી, સમૃદ્ધ રાજકુળ વડે સેવિત કેમકે અસમૃદ્ધ રાજકુળને તેની યોગ્યતા હોતી નથી તથા કાળો અગર, પ્રધાન કુંદરક, તુરક લક્ષણ જે ધૂપ, તેના વશચી જે વાસ, તેના વડે સ્પષ્ટ ગંધગુણ વડે રમ્ય, વિલિકા-દીપતી, બંને પડખે ચામરો વડે વીંઝાતા, ચામરોના સુખશીલ વાયુ વડે જેમના અંગો વાયુ વડે વીંઝાઈ રહ્યા છે તેવા, અજિત, અજિત થવાળા, હલમૂશલ ધારણ કરેલા, કનક-બાણ જેના હાથમાં છે તેવા. આ વિશેષણ બલદેવની અપેક્ષા છેપંચજન્ય શંખ, સુદર્શનચક, કૌમુદી ગદા, ત્રિશૂલ, નંદકનામક ખડ્ઝને ધારણ કd, આ વિશેષણ વાસુદેવની અપેક્ષા છે.
પ્રવરોજ્જવલ-શ્રેષ્ઠ શુક્લ, સુકૃત-સુરચિત, વિમલ-નિર્મલ, ઊંડુભ-વક્ષોમણિ, તિરિટ-મુગટને ધારણ કરે છે. પુંડરીક-શ્વેત પદ્મ, તેના જેવા નયનવાળા, એકાવલી વક્ષસિ-હદયે ધારણ કરેલ, - x• સર્વમતુક પુષ્પોથી રચિત લાંબી-શોભતી-વિકસેલી વનમાળાથી રચિત કે તિદાયક હૃદયવાળા. સ્વસ્તિકાદિ ૧૦૮ ચિહ્નો જે પ્રશસ્ત અને સુંદર છે, તેનાથી શોભતા અંગોપાંગવાળા ઉન્મત્ત એવા શ્રેષ્ઠ હાથીનો જે વિલાસ, ફરવું, તેના જેવી વિલાસવાળી ગતિ જેની છે તે, કડીયુcગ-કટી સૂગપ્રધાન, નીલ અને પીત વા વિશેષવાળા. તેમાં નીલવસ્ટ બલદેવનું અને પીતવસ્ત્ર વાસુદેવનું છે. પ્રવર દીત તેજવાળા છે. શરદઋતુના નવીન મેઘની ગર્જના જેવા મધુર, ગંભીર, સ્નિગ્ધ ઘોષવાળા. સિંહવિક્રમ ગતિવાળા - x - ૪ - સૌમ્ય, ઈત્યાદિ * * * * * ચક્રવર્તીના વર્ણનની જેમ જાણવું.
• સૂર-૧૯ [અધુરેશી] :
વળી નરવરેન્દ્ર માંડલિક (રાજા પણ) બળ, અંતપુર, પર્વદા સહિત હોય છે. પરોહિત-અમાત્ય-દંડનાયક-સેનાપતિ-મંત્ર નીતિ કુશલ સહિત હોય છે. તેમના કોશો વિવિધ મણિ-રત્ન, વિપુલ ધન-ધાન્યના સંચય અને નિધિથી સમૃદ્ધ હોય છે, તે વિપુલ રાજ્યગ્રીને અનુભવતા, શત્રુ પર આક્રોશ કરતા, સૈન્ય
૧૮૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વડે મત હોય છે, તેઓ પણ કામ-ભોગથી તૃપ્ત ન થઈને મરણધનિ પામે છે.
વળી ઉત્તરફા-દેવકુરના વન અને વિવરોમાં પગે ચાલનારો મનુષ્યગણ ઉત્તમભોગી, ભોગલક્ષણધારી, ભોગલક્ષ્મીથી યુકત, પ્રશસ્ત-સૌમ્ય-પતિપૂર્ણ દશનીયા, સુજાત સવા સુંદરકારીરી, રાતા કમળના પગો માફક કાંત હાથપગના કોમળ તલવાળા, સુપ્રતિષ્ઠિત કુમારુ ચરણયુકત, અનુક્રમે સુસંહd આંગળીવાળા, ઉન્નત-પાતળા-તામ-નિષ્પ નખોવાળા, સંસ્થિત-સુશ્લિષ્ટ-ગૂઢગુલ્ફવાળા, હરણ-કુરવિંદ-વૃત સમાન ક્રમશઃ વધુળ જંઘાવાળા, ડoભો અને ઢાંકણની સંધિ માફક ગૂઢ ઘુંટણવાળા, ઉન્મત્ત હાથી સમાન વિક્રમ અને વિલાસિત ગતિવાળા, ઉત્તમ અa જેવા સુજાત ગુહ્ય દેશ - તેના જેવું નિરૂપલેપ મલદ્વાર, પ્રમુદિત શ્રેષ્ઠ પુષ્ટ સીંહથી પણ વધુ ગોળ કટિભાગ, ગંગાના આવર્ત જેવી દક્ષિણાવર્ત, તરંગોના સમૂહ જેવી, સૂર્યના કિરણોથી વિકસિત કમળ જેવી ગંભીર નાભી, શરીરનો મધ્યભાગ ભેગી કરેલ ગીuઈ, મૂસલ, દર્પણ, શુદ્ધ કરેલ ઉત્તમ સુવર્ણથી એલ ખગની મૂઠ અને શ્રેષ્ઠ વજ સમાન કુશ હોય છે, રોમરાજી સીધી, સમાન, પરસ્પર ચોંટેલી, સ્વભાવથી બારીક, કાળી, ચીકણી, પ્રશસ્ત પુરુષ યોગ્ય સુકુમાર હોય છે –
- મજ્ય અને પક્ષી સમાન ઉત્તમ રચનાથી યુકત કુક્ષિવાળા હોવાથી ઝષણોદર, કમલ સમાન ગંભીર નાભિ, નીચે ઝુકેલો ભાગ તેથી જ સંગત, સુંદર સુજાત હોય છે. તે પડખાં પ્રમાણોપેત અને પરિસ્પષ્ટ છે. પીઠ અને બગલની માંસયુકત હાડકાં તથા સ્વર્ણના આભુષણ સમાન નિર્મળ કાંતિયુકત, સુંદર નિર્મિત નિપહd શરીરને ધારણ કરનાર છે. સુવર્ણ શિલાતલ સમાન પ્રશસ્ત, સમતલ, પુષ્ટ, વિશાળ વક્ષસ્થળયુક્ત. ગાડીના ચૂપ સમાન પુષ્ટ, ધૂળ, મણીય હાથ તથા અત્યંત સુડોળ, સુગઠિત, સુંદર, માંસલ અને નસોથી ઢ અસ્થિસંધી, નગરદ્વારની અલિા સમાન, લાંબી ગોળાકાર ભુજાવાળા છે. તે બાહુ ભુજગેશરના વિશાળ શરીર સમાન પોતાનાથી પૃથફ કરાયેલી-લાંબી હોય છે. હાથની હથેળી લાલ, પરિપુષ્ટ, કોમળ, માંસલ, સુનિર્મિત, શુભ લક્ષણોયુકત, નિછિદ્ર આંગળીવાળી હોય છે. તે પુષ્ટ, સુરચિત, કોમળ અને શ્રેષ્ઠ હોય છે. તેના નખ તામવર્ણ, પાતળા, સ્વચ્છ, રુચિ, નિધ હોય છે. ચંદ્ર-સૂર્ય-શંખચકસ્વસ્તિક ચિન્હથી અંકિત હસ્ત રેખાવાળા હોય છે. તેમના અંધ ઉત્તમ મહિષ, શુકર, સિંહ, વાઘ, સાંઢ અને ગજરાજના અંધ સમાન પરિપૂર્ણ હોય છે. તેમની ડોક ચાર આંગળ પરિમિત અને શંખ જેવી હોય છે -
- અવસ્થિત દાઢી-મૂંઢ સુવિભક્ત અને સુશોભિત છે. તેઓ પુષ્ટ, માંસલ, સુંદર તથા વાઘ સમાન વિસ્તીર્ણ, દાઢીવાળા હોય છે, તેમની અધરોષ્ઠ સંશુદ્ધ, મુંગા એ ચણોઠી જેવા લાલ છે. દંતપંક્તિ ચંદ્રમાંના ટુકડા, નિર્મળ શંખ, ગાયના દુધના ફીણ, કુંદપુષ, Hકણ, કમળની નાળ સમાન રીત છે. તે દાંત અખંડ, અવિરત, અતી સ્નિગ્ધ, સુરચિત છે. તે એક દંતપતિ સમાન અનેક [pl]