Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
श्रुत
-१/अध्ययन-४
| १०८ |
લક્ષણ ૩ર, ૧૦૮, ૧૦૦૮ હોય છે પરંતુ આ પાઠના લક્ષણોની ગણતરી કરતાં કોઈ પણ સંખ્યા મળતી नथी. यवतीनी ऋद्धि :| ८ बत्तीसंवररायसहस्साणुजायमग्गा चउसट्ठिसहस्सपवरजुवतीण- णयणकंता रत्ताभा पउमपम्ह कोरंटगदामचंपक-सुतविय-वरकणकणिहसवण्णा सुवण्णा सुजायसव्वंगसुंदरंगा महग्घवरपट्टणुग्गयविचित्तरागएणिमेणिणिम्मिय-दुगुल्लवरचीणपट्टकोसेज्ज-सोणिसुत्तगविभूसियंगा, वरसुरभि गंधवरचुण्णवास-वरकुसुमभरियसिरया कप्पियछेयायरियसुकयरइयमालकडगंगयतुडियपवर भूसणपिणद्धदेहा एकावलिकंठसुरइयवच्छा पालब-पलबमाणसुकयपडउत्तरिज्जमुद्दिया -पिंगलंगुलिया उज्जल-णेवत्थरइयचेल्लगविरायमाणा, तेएण दिवाकरोव्व दित्ता, सारयणव थणियमहु-रगंभीरणिद्धघोसाउप्पण्णसमत्त-रयण-चक्करयणप्पहाणा णव णिहिवइणो समिद्धकोसा चाउरता चाउराहिं सेणाहिं समणुजाइज्जमाणमग्गा तुरयवई गयवई रहवई णरवई विपुलकुलविस्सुयजसा सारयससिसकलसोमवयणा सूरा तिलोक्क-णिग्गयभावलद्धसदा समत्तभरहाहिवा णरिंदा ससेल-वण-काणणं च हिमवंतसागरंतं धीरा भुत्तूण भरहवासं जियसत्तू पवररायसीहा पुव्वकडतवप्पभावा णिविट्ठसंचियसुहा, अणेगवाससयमायुवंतो भज्जाहि य जणवयप्पहाणाहिं लालियंता अतुल सद्द-फरिस-रस-रूव-गंधे य अणुभवेत्ता ते वि उवणमति मरणधम्म अवितत्ता कामाणं । भावार्थ:- पत्रीसर श्रेष्ठ भटरा, मामा तनी (यवतीनी) पा७१-७१ थालेछ. તે ચોંસઠ હજાર શ્રેષ્ઠ મહારાણીઓની આંખોને પ્રિય હોય છે. તેના શરીરની કાંતિ રક્તવર્ણી હોય છે. તે કમળના ગર્ભ–મધ્યભાગ, ચંપાના ફૂલો, કોરંટકની માળા અને તપેલા સોનાની કસોટીપર ખેંચેલી રેખાની સમાન ગૌરવર્ણવાળા હોય છે. તેના સર્વ અંગોપાંગ અત્યંત સુંદર અને સુડોળ હોય છે. મોટા-મોટા પત્તનોમાં બનાવેલા વિવિધ રંગોની હરણી તથા ખાસ જાતિની હરણીના ચામડા સમાન કોમળ અને બહુમૂલ્ય વલ્કલથી અથવા હરણીના ચામડાથી બનેલ વસ્ત્રોથી તથા ચીની વસ્ત્રોથી, રેશમી વસ્ત્રોથી તથા કટિસૂત્રથી-કંદોરાથી તેનું શરીર સુશોભિત હોય છે. તેનું મસ્તક ઉત્તમ સુગંધથી, શ્રેષ્ઠ ચૂર્ણની સુગંધથી અને ઉત્તમ ફૂલોથી સુશોભિત હોય છે. કુશળ કલાચાર્યો, શિલ્પીઓ દ્વારા નિપુણતા પૂર્વક બનાવેલી, સુખ દેનારી, આનંદ દેનારી માળા, કડા, બાજુબંધ તુટિક તથા અન્ય ઉત્તમ આભૂષણોને તે શરીર પર ધારણ કરે છે. એકાવલી હારથી તેનો કંઠ સુશોભિત રહે છે. તે લાંબી લટકતી ધોતી અને ઉત્તરીયવસ્ત્ર પહેરે છે. તેની આંગળીઓ અંગુઠીઓથી પીળી રહે છે. તે ઉજ્જવળ આનંદદાયક અને ચળકતા પોશાકથી