Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 282
________________ ૨૩૦ | શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ભાવાર્થ :- શ્રી વીરવર ભગવાન મહાવીરના વચન–આદેશથી કરેલી પરિગૃહનિવૃતિના વિસ્તારથી આ સંવરવર–પાદપ એટલેકે અપરિગ્રહ નામનું અંતિમ સંવરદ્વાર અનેક પ્રકારનું છે. સમ્યકદર્શન તેનું વિશુદ્ધ મૂળ છે. ધૃતિ-ચિત્તની સ્થિરતા તેનું કેન્દ્ર છે. વિનય રૂ૫ વેદિકા–ચારેબાજુનું પરિકર છે. ત્રણે લોકમાં ફેલાયેલ વિપુલયશ તેનું સઘન, મહાન અને સુનિર્મિત સ્કંધ છે. પાંચ મહાવ્રત તેની વિશાળ શાખાઓ છે. અનિત્યતા, અશરણતા વિગેરે ભાવનાઓ તેની ત્વચા છે. તે ધર્મધ્યાન, શુભયોગ તથા જ્ઞાનરૂપી પલ્લવોના અંકુરોને ધારણ કરનાર છે. અનેક ઉત્તર ગુણરૂપી ફૂલોથી એ સમૃદ્ધ છે. તે શીલની સૌરભથી ભરપૂર છે અને તે સૌરભ ઐહિક ફળની વાંછનાથી રહિત સાત્વિક વૃત્તિરૂપ છે. આ સંવરવૃક્ષ અનાશ્રવ- કર્માશ્રવના નિરોધરૂપ ફળ યુક્ત છે. મોક્ષ જ તેનો ઉત્તમ બીજતાર છે. મેરુ પર્વતના શિખર ઉપરની ચૂલિકાની સમાન નિર્લોભતા મોક્ષ માર્ગનું શિખર છે. આ રીતે અપરિગ્રહરૂપ ઉત્તમસંવરદ્વાર રૂપી જે વૃક્ષ છે તે અંતિમ સંવરદ્વાર છે. વિવેચન : અપરિગ્રહ–પાંચ સંવરદ્વારમાં અંતિમ સંવરદ્વાર છે. સૂત્રકારે આ સંવરદ્વારને વૃક્ષનું રૂપક આપી અલંકારિક ભાષામાં પ્રસ્તુત ક્યું છે. સૂત્રકારનો આશય મૂળ પાઠના ભાવાર્થથી જ સમજી શકાય છે. અપરિગ્રહ મહાવતના આરાધક :| ૨ જ ખ૬ મા--વેદ-qદ-મહંવ-રોગમુદ-પટ્ટसमगयं च किंचि अप्पं वा बहुं वा अणुं वा थूलं वा तसथावरकायदव्वजायं मणसा वि परिघेत्तुं, ण हिरण्णसुवण्णखेत्तवत्थु, ण दासी-दास-भयग-पेस- हयगय-गवेलगंच, ण जाण-जुग्ग-सयणासणाइ, ण छत्तगं,ण कुंडिया,ण उवाणहा, જ પેહુ-વીયા-તાત્તિયા , યાવિ જય-ત-તંવ- લીલી - વસ–ર– નાયવ-મળમુત્તાહીરપુડ-સંવ-વંત-મણિ-ઉલ-સે-વાય-વરતचम्मपत्ताई महरिहाई परस्स अज्झोववाय-लोहजणणाई परियड्डेउं गुणवओ, ण यावि पुप्फ-फल- कंद-मूलाइयाइं सणसत्तरसाइं सव्वधण्णाइं तिहिं वि जोगेहिं परिघेत्तुं ओसह- भेसज्जभोयणट्ठयाए संजएणं । किं कारणं? अपरिमिय णाणदसणधरेहिं सीलगुणविणयतवसंजमणायगेहितित्थयरेहि सव्वजगज्जीववच्छलेहिं तिलोयमहिएहिं जिणवरिंदेहिं एस जोणी जंगमाणं दिट्ठा। ण कप्पइ जोणिसमुच्छेओ त्ति तेण वजंति समणसीहा । ભાવાર્થ :- ગ્રામ, આકર, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પત્તન અથવા આશ્રમમાં રહેલ કોઈ

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344