Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 12
________________ કવિની કૃતિઓ. કવિવર લાવણ્ય સમયે ગુજરાતી પદ્ય સાહિત્યમાં જે ભાગ ભજ છે, તે જાણવાને હેમની નીચે આપેલી કૃતિઓજ બસ થશે. ૧. સિદ્ધાન્ત પાઈ–સં. ૧૫૪૩ના કાર્તિક સુદિ ૮ને રવિવારે આ ચોપાઈ બનાવી છે, આની અંદર લંપકને ઉદ્દેશીને મૂર્તિપૂજાનું ઘણી જ સરસ રીતે પ્રતિપાદન કર્યું છે. કવિએ પિતાની બાવીસ વર્ષની ઉમરે ( દીક્ષા લીધા પછી ચાર વર્ષે ) આ ચોપાઈ રચી છે. આ ચેપાઈ એક નવા નિકળતા મતના પ્રતિવાદરૂપે કરેલી હોવા છતાં, લગાર પણ કેધ કે નિંદાનો અભિપ્રાય રાખ્યું નથી. એ વાત કવિએ પોતાના શબ્દોમાં કહી બતાવી છે – ક્રોધ નથી પિષિઉં મઈ રતી વાત કહીછરું સઘલી છતી, બલિઉ બ્રાસિદ્ધાંતવિચાર તે નિંદાનું સિલે અધિકાર.”૭૩ વળી પણ કહ્યું છે – “જીવ સવે મઝ બંધવ સમાં પડઈ વરસ ધરો ક્ષમા જે જિમ જાણુઈ તે તિમ કરિઉ પણિ જિનધર્મષરઉ આદરઉ”૭૪ ર ઐતમ પૃચ્છા–એકસે એકવીસ કડીઓની આ પૃચ્છા છે. આને રચ્યા સંવત્ આ છે – પહિલં તિથિની સંખ્યા જાણે સંવત જાણું ઈણિ અહિનાણિ; બાણ વેદનુ વંચઉ વામ જાણું વરસતણું એ નામ. ૧૩ વાસુપૂજ્ય જિનવર જે નમુ ચિત્ર થકી માસ તે તસુ; અજૂઆવી ઈગ્યાર િસાર તહીઈ ગિરૂઉ સુર ગુરૂવાર.” ૧૪ . (સં. ૧૫૪૫ ના ચૈત્રશુદિ ૧૧ ગુરૂવાર) ૩ સ્થૂલભદ્ર એકવીસે-- સંવતુસંવત્ પનરત્રિપન્નઈ જવ દિવસ દીવાલી તનઉ, યૂલિભદ્ર ગાયુ મઈ સુણયઉ એકવીસું એ ભણુઉ.” ૪૦ (સં–૧૫૫૩ ની દીવાળી) : Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 132