Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
૧૪૩
પાંચ તકારે ત્રિપન દીસ પુત્તુતી ષિ પારણુા જંગીસ. ૧૪૦ થાવર થરણી છઇં થાવરી ડામિઠામિ વઢવઇ આકરી; થાકી જઉં મુઝ થૂલી ટ્વેઇ તુ ષમરસ પારણું કરેઇ. ૧૪૧ પંચ દકારે અભિગ્રહ સાઇ દહીથરા નઇં દૂધ જિ હાઇ; દાલિસહિત દાલીઆ જે દેઇ તુ ષિમરસિ પારણું કરેછૅ. ૧૪૨ ધર્મવત ધનપતિ વાણીઉ ધન મેલઇ લેાભી પ્રાણી; સપ્તધાનનું પીચિજ દેઈ તુ ષમરસ પારણુ કરેઇ. નયણુકલા નાચઇ જિણુિં સમઇં નવલવેસિ વરષાનઇં ગમઇ; નાગર નર કા દાલિજ ફ્રેંઇ તુષિમરસ પારણું કરેઇ. ૧૪૪ પાલીપૂરણ પૂડા પવર દેઇ પલેવનઇં પાપડ અવર; પાંચ પકારે દિન પચાસ ષિમરસ પારણુ પુહુચ ́ આસ. ૧૪૫ લડિલ ચઉલામગની લી દેઇ ફાલસ મહામુનિ લી; ફૈઈઅર ફિરતી જે મુઝ દેઇ તુષિમરસે પારણું કરેઇ. ૧૪૬ લીઇ અભિગ્રહ અતિ આકુલા માજરીઉ ખરટી માકુલા; એડીષ્મભણિ ખાટ જિ દેઇ ષિમરસ પારણું કરેઇ. ૧૪૭ ભટલેાજિગને ભાણે કરી ભાવલ દે ભાઈ અણુસરી; ભક્તપાન જ પૂરૂ દેઇ તુ ષમરસિ પારણુ કરેઇ. માંડા મેાકિ મુગ મઠ તિ માંડી મરકી જો નિષતિ; પંચ મકારે ટ્વિન પંચાસ પુષુતી ષિમરસિ પારણુ આસ. ૧૪૯ જવરાટી જલવાણી વાર જાન સાથે જઉ યુવતી નાર; જચિણુ મૂકતી જોઇ તુષિમરસ પારણું કરેઇ. ૧૫૦ લાડ લિહુંગટ નઈ લાપસી લાતિણી ધાણી હુઇ કિસી; લૂણ લીબૂમ નુ કાઈ દેઇ તુષિમરસ પારણું કરેઇ. ૧૫૧ વાદલ નઈ વિજયા નઈ વારિ વરસતઇ વિહરાઇ નારિ; વડાં વેઢમી જો કા ઇં તુષિમરસિ પારણું કરે. શાલિ શાક શાષાપુર રહી સાલાહેલી મારિગ વહી; સાલવડાં જઉ મઝ દેઇ તુષિમરસિ પારરૂં કરે”. ૧૫૩
[ ૧૨ ]
Jain Education International_2010_05
For Private & Personal Use Only
૧૪૮
૧૫૨
www.jainelibrary.org

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132