Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 96
________________ પુસ્તક પૂજા કીજઇ તિસઈ પુસ્તક પ્રગટ લિષા જિસઈ; મહીયલિ રિષિ મહિમા સહુ ભણઈ જિનશાસનિ જિમ દીપઇ ઘણુઇ ઢાલ દૂહાનુ તપગછિ ગુરૂ ગેયમમાં શ્રીભાગ્યનંદિસૂરિ સાર; શ્રીઅમરસમુદ્ર ગુરૂ રાજી શ્રીહંસસંયમસાર. ૧૬૫ જ્યવંતા ગુરૂ જાણી જાસ નમઈ નરરાય; શ્રી સમયરત્ન સહિ ગુરૂ જવું પ્રભુમય તેહના પાય. ૧૬૬ સંવત પનર નવ્યાસીઈ માઘમાસિ રવિવારિ; અહિમદાવાદ વિશેષઈ પુર બુહાદન મઝારિક ૧૬૭ સંધ સુગુરૂ આદેસડઇ જિહા કરી પવિત્ર; બેહા બલિભદ્ર કિન્ડરસિ જસભદ્ર રચિવું ચરિત્ર. ૧૨૮ ગુણતાં ઘરિ ગુરૂઅડિ ઘણું ભણતાં લહી ભેગ; થતાં થિર કરતિ હુઈ સુણતાં સવિ સંગ. તૃતીયખંડ જસભદ્ર ગુરૂ ચડીઉં ચરિત્ર પ્રમાણિક ધર્મનાથ પસાઉલઈ બેલિઉં સુલલિતવાણિ. ૧૭૦ ગચ્છ ચઉરાસી ગણધરા સાધુ સકલ પરિવાર; ગણિ પવતણિ જે મહાસતી સંઘ સદા જયકાર. ૧૭૧ બે ષિમરસિ કિન્ફરસિ બલિભદ્ર જસભદ્રસૂરિ, તિવિ કાલ પશુમંતડા દુરિઅ પણસઈ દૂરિ. ૧૭૨ જિનશાસનિ ઉદ્યોતકર એ રષિ અવિચલ નામ, મુનિ લાવણ્યસમય ભણઈ નિતુ પ્રહિ કરૂં પ્રણામ. ૧૭૩ ઈતિ શ્રી પંડિતલાવણ્યસમયકૃત બેહાબલિભદ્રશ્રીયશોભદ્રચરિત્રે તૃતીયઃ પંડ સંપૂર્ણ સંવત ૧૬૧૧ વર્ષે માહમાસે કૃષ્ણપક્ષે ચતુથી રવી વાસરે ૫૦ સહજતિલકગણિ શિષ્ય ૫૦ ઈંદ્રસહજગણિલિષિત પપકારાય છે શુભ ભવતુ ને કલ્યાણમસ્તુ છે ચિર જીયાતુ છે [ ૪૦ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132