Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
પંચદ્રમ–પાંચદ્રામ (નાણું)
બાકુલાબાળા પંચસઈ-પાંચસે
બાજઈ–બાજમાં, પતરાળામાં પંચાચાર-પાંચ પ્રકારના આચાર બાટ-કરકરો લોટ બાફીને કરે છે તે પંથિ-રસ્તામાં
બિ-બે પંપાલ-પંપાળવું, ઉપલક ઉપચાર બુલીઉ–બાલ્યો પ્રણમતડા-પ્રણામ કરતાં
બેડીબંભણિમાથું મૂડાવેલી વિધવા પ્રતજ્ઞા–પ્રતિજ્ઞા, નિયમ પ્રત્યા–પ્રતિજ્ઞા
બંધા-બાંધ્યા પ્રવચનધણી–સિદ્ધાંતીપ્રવતવનાર પ્રવહણ-વહાણું
ભક્ત પાન-ભાત પાણી, આહાર પાણી પ્રહિ-પ્રભાતમાં
ભયુ–થયો પ્રાકાર–કોટ, કિલ્લે
ભરવા-ભરવા પ્રાણ–બળ, રજબરાઈ
ભલ– ભલે, ખરેખર પ્રાણિ–પરાણે બળજબરાઈથી ભવ-જન્મારે પ્રાસુક-વાપરવા યોગ્ય, નિર્દોષ ભવિકલોકમનિ-ભવ્યલોકના મનમાં પ્રીછવઉ-જાણ કરે, સમજાવે ભાઉ–ભાવ, ભાવના, વિચાર પ્રીછિઉ-પ્રીછયું, જાણ્યું
ભાજઇ-ભાગે
ભાણુ–સૂર્ય ફઈઅર–ફોઈ
ભાણુથિકા-ભાણમાંથી, જમવા લીધું ફણી-સાપ
હોય તેમાંથી ફલશ્રુતિ-ફલકુલે
ભાદરાહત-ભાદન રાવત અથવા “ભાદ'
નામનો રાવત, ફાલસૂ-ફાલસાં
ભાવણ-ભાવના, ઈચ્છા ફેરઈ–ઝાડે કરવા, ઠંડિલ
ભાષડી-કથન,વાણી ફાટફૂટ–સોળ ઉઠે
ભીડિ–ભીડ ફેફલપાનસેપારીપાન
ભાણિ-ભજનમાં
ભુઈ–ભૂમિ બઈઉ–બેઠે
ભુજપ્રાણિ-હાથના બળવડે બઈઠા-બેઠાં, બેસીને
ભૂઇભાર–પૃથ્વીનો ભાર બરટી–બંટી
ભૂર–અનાડી બલિ– બળવ, બળિદાન
ભેડીઉભેગા કર્યા બલિ બલિ-દરે દર
અંતિ–ભ્રાન્તિ, સંદેહ [ ૫૦ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132