Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 126
________________ શાંતિભદ્ર નામના શિષ્યનું વર્ણન છે. તે પછી હસ્તિક (હથુંડી) ના ગેષ્ઠિઓ (સમુદાયે) રાષભદેવના મંદિરને (કે કહ્યું ધવલ રાજાએ બનાવ્યું હતું ) જીર્ણોદ્ધાર કરાવ્યાનું અને શાંતિભકે ઋષભદેવની મૂર્તિની સ્થાપના કર્યાનું જણાવ્યું છે. આ પછી વિદગ્ધરાજ સોનાથી તળાઈ તે સેનું મંદિરને ભેટ કર્યાનું, ધવલે પોતાના પુત્રની સાથે મળીને પી૫લ નામને કુ ભેટ કર્યાનું અને છેવટે તે દેવાલય યાવચંદ્રદિવાકર રહા, હેવી ઈચ્છા પ્રકટ કરી સૂર્યાચાયે પ્રશસ્તિ રચ્યાનું જણાવ્યું છે. એ પ્રમાણે વર્ણન આપી અંતમાં સં. ૧૦૫૩ માઘ શુદિ ૧૩ રવિવાર પુષ્ય નક્ષત્રમાં શાત્યાચાર્યે ત્રાષભદેવભગવાનની પ્રતિષ્ઠા અને ધ્વજારોપણું કર્યાનું તેમ નાહક, જિંદ, જશ, શંપ પૂરભદ્ર અને નાગ વિગેરે શ્રાવક સમુદાયે મૂલનાયક બિરાજમાન ક્યનું લખ્યું છે. લેખને બીજો ભાગ, કે જહે ઉપરના લેખથી બિલકુલ સ્વ તંત્ર છે, તે ૨૧ લોકોનો છે. આ લેખની હકીકત ઉપરના લેખની હકીકતમાં ઉમેરો કરે છે. કેમકે આમાં, ઉપરનાજ મંદિરમાં કરેલી કેટલીએક ભેટેનું વર્ણન છે. પ્રારંભમાં જેનધર્મની તારીફ છે. તે પછી હરિવર્મા, વિદગ્ધ. રાજ અને મમ્મટ અનુક્રમે થયા, તે જણાવ્યું છે. ૫ અને ૭ મે લેક એ બતાવે છે કે–પિતાના ગુરૂ બલભદ્ર (વાસુદેવ) ના ઉપદે શથી વિદગ્ધરાજે આ મંદિર બનાવરાવ્યું હતું. અને તે પછી મમ્મટે અને વિદગ્ધરાજે કરેલ ભેટે તાજી કરી હતી. જહેવી કે: (૧) વેચવા માટેની દરેક ૨૦ પિોઠ ઉપર એક રૂપિયે, (૨) ગામડામાંથી કે હાંથી જતી ભરેલી દરેક ગાડીએ એક રૂપિયે, (૩) દરેક ઘાણીએ એક ઘડા દીઠ એક કષ,(૪) ભટ તરફથી નાગરવેલ પાનના ૧૩ ચેલિકા (૫) જુગારીઓ તરફથી પેલપેલક, (૬) દરેક અરઘટ (પાણીના પૈડાવાળો કુવો) પાસેથી ગહું અને જવ. [ 0 ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132