Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
ઉલુરા ઘરિ રાણી હતી તેહનાં દેષ હૂક રેવતી; રાય ઘણા કીધા ઉપચાર રાણી દેષ ન લઈ લગાર. ૧૦૩ નગરી પડહુ ઈસઉ છ ઘેષ જે ટાલઇ રાણીનઇ દોષ; રાજ શ્રીમુષિ સુધઉં કઈ અરધરાજ તે માનવ લહઈ. ૧૦૪ વિપ્ર નિqલથિકી કુણ કાજિ આવિલ તિણિ સંભલાવિર્ષે રાજ; રાણી રોગજ ટાલ કાજ તે કુંડિન પુરિ છઈ રષિરાજ. ૧૦૫ ઓરિ પુરૂષ મોકલીયા રાઈ રષિ ભેટિG ફંડીપુરમાહિક આહડનગરથિક આડવિર્ષે સ્વામી તુહ્મ તેડ૬ પાઠવિવું. ૧૦૬ જઉ તિહાં હોઈ તુલ્તારૂ એગ રાણું રેવઈઆનુ રેગ; રચાઈ રાજ ભલ ભંડાર આપશું અરધરાજ વ્યાપાર. ૧૦૭ રષિ લઇ માણુઉ અસમાધિ ઈહાં બઈઠઉ તિહાં કરિસ સમાધિ; દાન પુણ્ય જઈ કરવા વરૂ ઊઠઉ બોલ અલ્લારૂ કરૂ. ૧૦૮ યંત્ર મંત્ર મૂલીનાં જાણ તેહ તણું તારિયાં ઘાણ; કે કે પડપિચડિઆ વારીયા ભારવટિ ચાંપી મારીયા. ૧૯ સ્વામી તસુ વિષમ વેદના આવ્યા વિણ કિમ હુઈ છેદના; રષિ જંપ મ ધરૂ ઊચાટ નગર તુહ્મારૂં જે આઘાટ. ૧૧૦ ટીંબા આગલિ વામ જિ વલઇ ઘટક પાસ બહેડાં તલઈ, દેષ રૂધિર વહંતુ જામ ઈહાં બઠા ગુણ કીધઉ તા. ૧૧૧ વલ્યા પુરૂષ આવઇ ઉલ્હાસિ ૫હતાં આહડનગર જિ પાસિ; પંચશબ્દ વાજિત્ર અનેક ઘરિ ૨ ઉછવ વડા વિવેક. ૧૧૨ કઈ પુરૂષ પૂછિઉં કહુ કિસિઉં ઘરિ ૨ ઉછવ હુઈ ઈસિવું; રાણી રેગ ગયુ તે કાલિ થઈ સાજી જઈનયણિ નિહાલિ. ૧૧૩ પુતા પુરૂષ જિ કરઈ વિચાર પહિલું રાજા કિદ્ધ જુહાર, જે જે રષિ કહીયા અહિનાણુ તે રાનઈ દેષાયાં ઠાણુ. ૧૧૪ રાજા મનિ રષિ જ્ઞાની ધડક તેડી ઉછવ કીધઉ વડ, અરધરાજ લિઉ ન કરૂ કાણિ માહરી વાચા ચડઈ પ્રમાણિ. ૧૧૫ રાજ અલ્લારઈ ષપ નહીં કે કરૂ કાજ ઈક કહી સે;
[ ૨૬ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132