SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલુરા ઘરિ રાણી હતી તેહનાં દેષ હૂક રેવતી; રાય ઘણા કીધા ઉપચાર રાણી દેષ ન લઈ લગાર. ૧૦૩ નગરી પડહુ ઈસઉ છ ઘેષ જે ટાલઇ રાણીનઇ દોષ; રાજ શ્રીમુષિ સુધઉં કઈ અરધરાજ તે માનવ લહઈ. ૧૦૪ વિપ્ર નિqલથિકી કુણ કાજિ આવિલ તિણિ સંભલાવિર્ષે રાજ; રાણી રોગજ ટાલ કાજ તે કુંડિન પુરિ છઈ રષિરાજ. ૧૦૫ ઓરિ પુરૂષ મોકલીયા રાઈ રષિ ભેટિG ફંડીપુરમાહિક આહડનગરથિક આડવિર્ષે સ્વામી તુહ્મ તેડ૬ પાઠવિવું. ૧૦૬ જઉ તિહાં હોઈ તુલ્તારૂ એગ રાણું રેવઈઆનુ રેગ; રચાઈ રાજ ભલ ભંડાર આપશું અરધરાજ વ્યાપાર. ૧૦૭ રષિ લઇ માણુઉ અસમાધિ ઈહાં બઈઠઉ તિહાં કરિસ સમાધિ; દાન પુણ્ય જઈ કરવા વરૂ ઊઠઉ બોલ અલ્લારૂ કરૂ. ૧૦૮ યંત્ર મંત્ર મૂલીનાં જાણ તેહ તણું તારિયાં ઘાણ; કે કે પડપિચડિઆ વારીયા ભારવટિ ચાંપી મારીયા. ૧૯ સ્વામી તસુ વિષમ વેદના આવ્યા વિણ કિમ હુઈ છેદના; રષિ જંપ મ ધરૂ ઊચાટ નગર તુહ્મારૂં જે આઘાટ. ૧૧૦ ટીંબા આગલિ વામ જિ વલઇ ઘટક પાસ બહેડાં તલઈ, દેષ રૂધિર વહંતુ જામ ઈહાં બઠા ગુણ કીધઉ તા. ૧૧૧ વલ્યા પુરૂષ આવઇ ઉલ્હાસિ ૫હતાં આહડનગર જિ પાસિ; પંચશબ્દ વાજિત્ર અનેક ઘરિ ૨ ઉછવ વડા વિવેક. ૧૧૨ કઈ પુરૂષ પૂછિઉં કહુ કિસિઉં ઘરિ ૨ ઉછવ હુઈ ઈસિવું; રાણી રેગ ગયુ તે કાલિ થઈ સાજી જઈનયણિ નિહાલિ. ૧૧૩ પુતા પુરૂષ જિ કરઈ વિચાર પહિલું રાજા કિદ્ધ જુહાર, જે જે રષિ કહીયા અહિનાણુ તે રાનઈ દેષાયાં ઠાણુ. ૧૧૪ રાજા મનિ રષિ જ્ઞાની ધડક તેડી ઉછવ કીધઉ વડ, અરધરાજ લિઉ ન કરૂ કાણિ માહરી વાચા ચડઈ પ્રમાણિ. ૧૧૫ રાજ અલ્લારઈ ષપ નહીં કે કરૂ કાજ ઈક કહી સે; [ ૨૬ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy