SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જઉ આવી અહ્મ લાગઈ પાય રાણું સહી સાજી થાઇ. ૮૯ કંબલકૃષ્ણ તિ પહિરી કરી રાસિ રસી રાણું સંચરી; જઈ જમાઇ રાયગંગાર વાલિઉં તીરથ શ્રીગિરનાર. પટરાણ સરિ પીડા ટલી રાઉ રાણી પૂગી મનિ રૂલી; સંઘસહિત ચડીઆ ગિરિનાર નેમિભગતિ કીધી સુવિચારિ. હતા બંધ બુધઈ આગલા ચા ગિરિ છડી તે વેગલા; રાઉતણુઉ દલીલું બહુમાન અવનીમાહિ હવૂ ઉપમાન. મંગલધજ પૂજા આરતી ગાઈ રંભા કઈ ભારતી; સવિ કહિ સંઘ મને રથ ફક્યાં ગિરિ ઊતરીઆ આવી મલ્યાં. ૯૩ સાહમીરછલ કી જઈ જઈ જંગ ભજિક ભાટ ભણઈ નવરંગ; સંઘ પૂજની વેલા થઈ આવ્યા સંઘ સવિ ગહગહી. ૯૪ ઉચિ આસણિ બઈઠા સેઇ બલિભદ્ર આસણ નીં હાઈ; રાજા પૂછઈ આણંદપૂરિ ઊંચે આસણિ બઈઠા સૂરિ. બલિભદ્ર આસણ નીચુ કાઈ રાય પૂછ લઈ રષિરાય, ઊંચે આસણિ જે ગણધાર નીચે સાધઉ ઇસિઉ આચાર. તુ તુહ્મ સૂરિપદ નહીં હું દિવરાઉ લિઉ તુસ્સે સહી; ઈમ લેવા અહ્મ નહી આચાર લોપાઈ ગછનુ વ્યવહાર. ૯૭ અહ્મ ગુરૂ સાલિસૂરિ મરૂદેસિ રહઈ છઈ પલ્લીનગરિ નિવેસિક તેહના દીધાં પદ વિષ્ણુ નહીં રષિ બલિભદ્ર વયણ ઈમ કહી. ૯૮ હરષ અદ્મારા કારણિ કરૂ ગાદીનુ આસન આદરૂ; પહુતુ સંઘ પલ્લિકાપુરી બલિભદ્ધિ ગાદી આસણિ ધરી. ૯ તિહાંના વાસી શ્રાવક સાધ તેહે મલી કરિઉ અપરાધ; કાઢી ગાદી ચ્યા પ્રતિકૂલ પહુતા રિષિ જિહાં નગર નડૂલ. ૧૦૦ શ્રાવક ઘરિ લેવા આહાર કીધઉ બલિભઈ પરિહાર; ભમતુ ગયુ ગંભણ બારણુઈ રોઈ કાં બાલક ઋષિ ભણઈ. ૧૦૧ બાલક દેશ હૂઉ રેવતી ગયુ દેષ જવ હાકઈ યતી; પહતુ કુંડીપુર મેવાડ આહડનગર નહીં કેહનઈ પાડિ. ૧૦૨ [ ૨૫ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy