________________
પઈઠ મંત્રી ઈમ કહી પામ્યા મુનિવર પાગ. ૭૬ મંત્રી કરજેડી કહઈ મ કરૂ રાઉ વિરોધ; એહ અવનીપતિ લગઇ એહ ઘરિ જૂઠા યોધ. ૭૭ મુનિ હસતુ ઊઠિઉ હાઈ લીલાં લીધી કંબ; ચડી ગરિ કણયરતણી લાબી લીધી કંબ. ૭૮ કહઈ બલિભદ્ર મઝ બલ જેઉ કિય કંબા સંહારિ, વૃક્ષ શિષર તૂટી પડિયાં મંત્રી મનિ વિચારિ. જિમ એ શિષર પરી પડ્યાં વયરી મસ્તક તેમ; મૂકુ તીરથ મારું જઉ સરિ વંછ પેમ. મનિ ચમકિલ મંત્રી ભણઈ કિમ રીઝું ઈણિ કામિ, ઊંદિર પાડઈ ઢાકણું બલતી નાઈ ઠાંણિ. પાડ્યાં વૃક્ષ શિષર સવે જઉ તે આવઈ ઠાણિ વિદ્યા વિસ્વ વષાણુઈ મંત્રી બલઈ વાણિ. કંબા લંબી ફેરવી બલિભદ્રઈ ભુજપ્રાણિક કૃષ્ટઈ શિષર સવે જડ્યાં તેહજિ તીણુઈ ઠાણિ.
ચઉપઈ. તવ મંત્રી આવિલ આવાસિ જઈ બઈઠઉ રાજાનઈ પાસિ; સ્વામી ત્રાષિ બલભદ્ર બલહિઉ દીઠ દષ્ટ તે સવિ કહિઉં. ૮૪ કહઈ રાજા મંત્રી મુનિરાજ કુપીક અલ્સે તુમૅ કિહાં રાજ; રષિ પ્રસન્ન થાઈ તિમ કરૂં અહ્યા આદેસ હૂઉ એ જરૂ. ૮૫ ગ્યા મંત્રી લગા રષિ પાય માગઇ રાય પંગાર પસાય; આ છઉં તુલ્તારૂ સેવક પરૂ રાણીની પીડા પરિહરૂ. ૮૬ જગ ભીતરિ તુહ્મ સમુ ન જાણુ મેહુઉ રેસ મ કરૂ પરાણ, જિનશાસન કિમ કી જઈ લેપ આણુઉ ક્ષમા ન ધરીઇ કેપ. ૮૭ જઉ રાજા તુહ્મ લાગઈ પાઈ તુ હિવ રસતણુઉ નહી ઠાય; આવિઉ વઈરી પગિ લાગત રસતણુઉ તવ આવિ અંત. ૮૮ રાઉ રાણી હૂઉ આદેશ પહિય ધાબલ ધૂધલ વેસ;
[ ૨૪ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org