SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ગણગણ, ઊઠીનઈ ગયુ જાતા રાણુ જીવ જિ લઉ. ૬૩ કઈ ડૂબી કઈ ડાકિણુઉ આવિલ કાલ જસિઉ આપણુ; કઈ કાઢઉ કઈ જઈ પ્રીછવઉ કાંઈ કલેસ વધારઈ નવઉ. ૬૪ નવિ જાણુઈ માહરા બલપૂર સંઘસહિત કરિસૂ ચકચૂર; દિન એતા મઇ દાષિન કરિઉં દયાતણુઉ ગુણ હીયડઈ ધરઉં. ૬૫ કઈ એ રાણું સાજ કરછ કઈ એ હાથિ અઢારઇ મરઈ, જ એહવઉ જાણત આવતુ જાતુ કિમ મેહુત જીવતુ. દદ કહઈ આવી મંત્રીસર ઘણું સ્વામી ગુરૂ પૂછઉ આપણાં; તેહમાહિ સકતિ હુઈ જઉકિસી નહીંતરિ આપણિ જઈ ધસી.૬૭ તેડિG ઔધતણુઉ પરિવાર આવ્યા ગુરરાય કરઈ વિચાર; આવિઉ કે સ્વેતાંબરધણી આપરિ કીધી રાણી તણી. ૬૮ ધ ભણઈ એ થોડી વાત દુઃખ મ ધરસિક માહરી માત, ઘડી બિચ્ચારી જે રહીં હું હવડાં તસ આણુસિ ગ્રહી. ૬૯ આલમાલ કીધા પંપાલ તે સિઘલાં પણિ ધ્યા વિસરાલ, પીડઇ પીડી રાણી કહઈ સ્વામી એ ગુરૂ કિપિ ન લહઈ. ૭૦ સેનાની બેલાવઈ રાઉ સબલ કટક મેલી સજ થાઈ બાલ વૃધમિવ સંઘજિ ધરૂ માહરી આણુ ઇસી એ કરૂ. ૭૧ ચાલિક સેનાની સજા થઈ જેઈ આગિલિ ઊભઉ રહી; ચઉપર પsઈ પ્રાકાર ઝુંબ કબ અગ્નિતણુઉ ઝબકાર, છર પાસઈ ગજનાવ દૂકડા નાસઈ તૂરી જિસિઆ કૂકડાં, અગ્નિમાહિ ઝંપાવઇ કુણ પહિલા મરી ઈ એતાં સૂણ. ૭૩ રાય સમીપિ સેનાની ગયુ સુણવા મનિ ચમકી રહિ8; રાજા મંત્રિ જણાવઈ હેવ નહી પુરૂષ સામાનિજ દેવ. ૭૪ વયણ તુારૂં જઉ અસરૂં રષિ સાથઇ જઈ સંધિ જ કરે; દિધઉ તવ રાજનિ આદેસ અગનિમાહિ કિમ કરઈ પ્રવેસ. ૭૫ દૂહા. જઈ મઝ મનિ નિમલ હુઇ તમઝ દે માગ; [ ૨૩ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy