SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ યૂ' નગર સકલ આરામ તૈયાં જે જે વિસમા ઠામ; સંઘ મઝિ દેવાલઇ જિહાં જઈ જોય ઋષિ દીઠા તીહાં. ૫૦ હર્ષિ સઘ કરઇ વીનતી વલતુ એલઇ અલિઇ અલિભદ્ર યતી; શ્વેતાંબર મત અઆલિસ ગયું તીરથ વહિલ વાલિસ. વિદ્યા જઉ દ્વેષાડીઇ રાઉ જંગાર પગે પાડી'; ૧૧ ૫૬ તઉ જસભદ્ર કેરૂ હ્ સીસ એલઇ અલિભદ્ર આસી રીસ. પર મેલી સંધ સકલ પરિવાર કીધઉ અગ્નિતણુ પ્રાકાર; આગિલ ઊંડી ષાઈ કરી તે મેલ્હી જલ જાસકી ભરી. લીધા માષ તિ અક્ષત ભણી લીધા કમલ કયરતણી; સઘ પુરૂષ સાથઇ સચરી ગ્યા અલિભદ્ર રાજા મંદિરી. અઇઠા ગુરૂ દેઈ આસીસ રા ભંગાર નામ” સીસ; રાજન રાજમાગ એ નહી તીરથ હૂિંઉ અન્નારૂ ગ્રહી. રાજ તે જે ચાલઇ ન્યાય પડઇ નરિંગ કરતુ અન્યાય; જઉ ચારઇ વાડજ ચીભડાં કુણુ રષવાલ કીજ ષડા. સુણી રાય તવ કેપઇં ચડિઉ જિમ ધૃત” વસ્વાનર ધડડિઉ; રે રે મુડ ન તૂ એલષઇ મઝ આગલિ સાખ કિસિ ઝઈં. ૫૭ રાજા જપઈં રે વિષનાડ જઉં તુઝ તીરથની છઇ ચાડ; ખાલા ઐાધમતી તું થાઈ કાઇ ન વંદું તીરથ જઈ. રે રે દુષ્ટ ષિ મમ આપ પતિષ તુઝ દેષાઓૢ પાપ; અલિખલિ ગાહ જિ ીડી ઘણી પણ નવ દીઠઉ મણિધર ફણી, પટ્ તવ અલિભદ્ર ક્ષમા પરિહરી રાસઇ રાતા લેાચન કરી; મંત્રી માષ કરિઉ આરંભ છંટી રાઉ પટરાણી રંભ. આહણી કળા ઊડી જાઈ પટરાણી વીનવી રાઇ; ફ્ટે ચૂંટઇં છઇ મઝ અંગ જાણું કાયા થાઇ ભંગ. જિમ માછી જલવિણ ટલવલ” જિમ ને સાણિસાડી ગલઇં; દાઝઇ દેહ ન માઝા રંગ ષિ રૂઉ લેસÙ સપ્ત ગ પૃથિવીપતિ કહીં સુણ પ્રધાન આવિä મુડ ન દીધૂ માન; ૬૧ ૨ [ ૨૨ ] Jain Education International_2010_05 For Private & Personal Use Only ૫૩ ૫૪ ૫૫ ૧૮ www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy