________________
તીરથ સહી સ્વેતાંબરતણું રાઉ બલિ કીધઉ આપણુઉં. ૩૬ મિલતાં સંઘ ચકરાચી મયાં મન મારથ કહિ નવિ ફક્યાં લાષ પરિ જોયુ લવલેસ પણિ તીરથિ નહઈ પરસ. ૩૭ છોટી બરા મ શાસિઉ હેવ થઈ બોધનઇ વંદઉ દેવ; રાઉ પંગાર આણ અતિ જાણિ નવિલેપાઈ કેણઈ પ્રાણિ. ૩૮ જેતા જોયું જોગ નવિ મલઈ યાત્રા અણકીધઈ કિમ લઈ, આપણુપાં આવ્યાં હાં થયાં વુલ્યાં બાર વરસ વહી ગયાં. ૩૯ હસઈ બધ પાડ તાલિકા સંઘ પુરૂષ એક તવ બાલિકા; ભલા ભેગ મંગલ માલિકી અવતારી આવી અંબિકા. ૪૦ કહઈ અંબાઈ તીરથ એહ બોધતણુઉ વ્યંતર છઈ જેઅ; તિણિ સંધિ૬ મઈ નવિ મૂકાઇ તીહ નવિ પહુચું પ્રાણ ન થાઈ.૪૧ કઈ જસભદ્ર ગુરૂ આવઇ વહીં કઈ બલિભદ્ર રીસ્વર સહીઃ તું તુહ્મ તીરથ હુઈ જાત્ર ઈમ બેલિઉં છઈ સારિઉં પાત્ર. ૪૨ સામણિ તે આણું કિહાંથિકાં પહચઉ જિહાં પર્વત રક્ષિકા; ચારિ પુરૂષ તવ ઊંટે ચડી ચાલ્યા કષિ લેવા તણું ઘડી. ૪૩ ગઈ પર્વત પાસઈ પહૃત વેષ વિને દીઠઉ અવધૂત; બેલિ બેલિ અવધૂતજ ઈહાં કહુ તે બલિભદ્ર બઈઠઉકિહાં. ૪૪ રે પંથી ઈણિ મારગિ થઈ આવઉ આમ ગુફામાહિ વહી; બલિભદ્ર બીજઈ મારગિ થાઈ બેઠઉ ધ્યાનિ જઈ ગુફામાહિ. ૪૫ આવ્યાં સંઘ પુરૂષ વડવેષ આગલિ આવી મહલિયાં લેષ; વાંચ્યા લેષ ન ષમઈ વિલંબિ એ વાણી અહ્મ આલી અંબિ. ૪૬ કહઈ બલિભદ્ર અધ્યે ત્યાં હજિઅ છઉં તુલ્સે સહું આવિસિઉં અહ્મ પછઉં વાલ્યા સંધ પુરૂષ સુષ ભયુ રિષિ ગય|ગણિ મારગિ ગયુ.૪૭ સંઘ પુરૂષ જોઈ છઈ વાટ આવઈ રષિ ઊદા ઘાટ; આવ્યા સંધપુરૂષ ગહગહ્યાં રિષિ અણદીઠઈ ઝાષા થયા. ૪૮ પૂછિઉં કાં કહુ વહિલા વલ્યાં રષિ બલિભદ્ર કિસિઉ નવિ મલ્યાં કહઈ પુરૂષ તસુ વયણ સુઆંતે અા પહિલા આહાં આવી.૪૯
[ ૨૧ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
WWW.jainelibrary.org