SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જે પુસ્તક રાખ્યાં ગુરૂરાજિ તે આવઇ ચેલાનઈ કાજ; તુÀ આપીનઈ પાછઉં લીઊ એના કામ અસંભ ક. ૨૩ જઉ ઘરિ આવિઉ મેટઉ કે ભેટ ન રાષછે કયારઈ સેઈ; જુ આલઈ તસ બાલક હાથિ તુહઈ પુહચઈ તેહનઈ સાથિ. ૨૪ ગુરૂ ચેલાનઇ અંતર કિસિઉ સુલલિત વયણે દિણુકર હસિ6; આપ્યાં પત્ર મયા તસ કીધ વિણ સાધઈ વિદ્યા નવિ સીધ. ૨૫ પામી વિઘા પરિ ૨ ઘણું ભેદ્યા યશભદ્ર ગ૭ ધણી; ભગત ગુરૂ મન જઈ ઘણું ઈમ ચારિત્ર પાલઈ આપણું. ૨૬ ગુફેર ઉત્તર દસ ભણી ચરતી દીઠી છાલી ઘણી; લીડી ઢિગ તાજઉ તિણિ તીરિ ભણી મંત્ર છાટિઉ તવ નીરિ. ૨૭ તવ બલિભદ્ર મનિ કુતિગ ભયું લીંડી ધણુ છાલીનું થયું; આવ્યાં ગુરૂ જવ દીઠઉં ઈસિઉં બાલા બલિભદ્ર કિધૂ કિસિઉં. ૨૮ ભેલા વાત ન કીધી ભલી વરવિદ્યા ન કરી એતલી; રહુ અલગ થાઉ અ બાલ છાલા બાલાં કરે સંભાલ. ૨૯ ગુરૂ સંયમ પાલી ઈહ લેકિ પહતાં સ્વ િગયા પરલેકિ; વિદ્યા બલિભદ્ર જન મન હર બીજા મુનિવર મછર ધરઇ. ૩૦ સહિ ગુરૂનામ નિરંતર જપ અલગઈ પર્વતિ રહી તપ તપઇ; સાલિભદ્રસૂરિ થાપ્યાં પાટિ બલિભદ્ર રીસાણ તેહ માટિ. ૩૧ મેલિઉ સંઘ મુનિવર ભેડીઉ ઉછવ વેલા નવિ તેડી; રીસાણુઉ મુનિ માન ન લહિઉ રષિ કાસગિ પર્વતિ જઈ રહિ. ૩૨ ગિરિ પાસઈ ગુફા સધઇ સુધી છગીર્વાદ ચારઈ ઉષધી; જે જે દિવસ વડેરા ચાહિં મંત્ર ના વિસારઇ મનમાહિં. ૩૩ આદિત્ય મંગલ આવઇ સોમ કીજઈ તેહના મલનું હોમ; દીધી દિનકરિ તે પરિ પરી જેઈ વિદ્યા સિઘલી ષરી. ૩૪ ઈણિ અવસરિ અવિક કે સંઘ જઈ વિમલગરિ રેવતિ રંગ; યાત્રા કારણિ ભાવ ભરિ જૂનઈ ગઢિ આવી ઊતરિઉ. ૩૫ રાજકર રાણ પંગાર ઔધે પ્રતિબંધિઉ પરિવાર, [ ૨૦ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy