________________
ચઉપઈ આવ્યા ગુરૂ શાળા સંચરી જોઈ પુસ્તક વાંચી કરી; માહિ વિદ્યાની પરિ કિસી એક એક પાઈ અધિકી તિસી. ૧૦ સારી વિદ્યા સેવનસદ્ધિ રૂપારૂપ પરાષર સદ્ધિ, નવા નીપાઈ નગર નિવેસ વિદ્યા પરકાયા પરેસ. ૧૧ વિદ્યા ગયણું ગણિ ગામણી વિદ્યા મનમેહન કામિની, વિદ્યા નવી ઊપાઈ સૃષ્ટિ વિદ્યા ઇસી અણુવઇ વૃષ્ટિ. ૧૨ વિદ્યાબલિ સૂકાઈ ઝાડ ડાકિણ શાકણિ ભાજઇ હાડ; ભૂત પ્રેત વયરી વેતાલ વિદ્યાબલિ નાસઈ તતકાલ. ૧૩ એ વિધા કયારઈ આવડઈ પણિ પૂઠઇ જર નવિ પડ; થંભણ જણ મેહણ નિર્મલા વસીકરણ આકર્ષણ કલા. ૧૪ તેડિ ચેલઉ તવ બલિભદ્ર આ પુસ્તક મમ છોડસિ મુદ્ર કહિજે મેકલીઊં મુઝ સાથિ જઈ મેહલે દિનકરનઈ હાથિ. ૧૫ તવ બલિભદ્ર વિમાસઈ ઈસિવું એ પુસ્તકમાહિ છઈ કિસિઉં; છાનાં પુસ્તક ડિઉં જાય પત્ર વ્યક્ષિણ મુનિ પરથા તા. ૧૬ માહિં મંત્ર યંત્ર છઈ ઘણા બીજા મર્મ તણી નહીં મણ રાખ્યા મંત્ર કરી વીટલી એના નાકું નિશ્ચઇ કલી. ૧૭ એ છે પત્ર રાખ્યા જાલીઈ બીજા રવિ આગલિ આલીઇ; સૂરતણી મનિ સંકા કરઈ ચોથી પત્ર ઠવ્યાં છઈ પરઇ. ૧૮ વેગ પાછઉ વલીઉ જિસઈ પત્ર ન દેવઇ તેમાં તસઈ; રેતુ રડતુ ફૂટ પિટ જાણિ ગહિલઉ થયુ નફેટ. ૧૯ દિનકરનઈ મનિ આવી દયા મૂરિષ માટઈ કીધી મયા; કહઈ ચેલા ચેરી કાં કરી અણઆલઈ કાં લીધા હરી. ૨૦ ગુરૂનઈ પુસ્તક આલિઉં બહુ પત્ર ત્રિણિસિઉં હું નવિ લહું; હું ચેલ જસુભદ્ર ગુરૂતણુઉ તુ સામી મઝ કાં અવગણુઉ. ૨૧ માગતાં મઝ આવી કાંણિ સાંત્યા પત્ર હતા ઈણિ કાણિ; કાંઇ દિનકર તક્ષે લાભઈ કરી લીલાં પત્ર લીઆ તે હરી. ૨૨
[ ૧૮ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org