Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
૨૭
લોકમાહિ લષમી પ્રધાન તેહમાહિ સારું સંતાન સંતિતમાહિ કહિઉ સુત સાર તાયુ દાનલનું નહીં પાર. ૨૬
દૂહા. મરૂતિ માગણહાર મુહ દેવી માગઇ નહી, સો ઈમ સઉ દાતાર જે હૂંતઈ નહી નહી કરઇ. ૨૭ દેઅંતા નહીં દબલાં ઝૂઝતા ન મરંતિ; ઈમાં કાયર બાપડાં પુરૂષારથ મંતિ.
ચઉપઈ. જીણુઈ અરથિ ન ભાજી ભીડિજીગુઈ ન લઈ પરની પીડિ; માગણુ અરથ કાજિ ટાવીઇ સા સંપતિ સિઘલી રાલીઈ. ર૯ વૃક્ષ ન લેઈ ફલતણુઉ સવાદ વીણુ અરથિ ન આવઈ નાદ; સૂર સદા અજુઆલું કરઈ ઉત્તમ પરઉપગારી સિરઇ. ૩૦ નદી ન પીઈ નીર લગાર કુરમ કાંઈ ધરઈ ભુઇ ભાર; મહઅલિ મેહ સરેવર ભરઈ ઉત્તમ પરઉપગારી સર. ૩૧ પાન પદારથની વેલડી દૂધ દહી દીસઈ સેલડી, સાકર સરસ સરસ રસ ઝરઈ ઉત્તમ પરઉપગારી સરઈ. ૩૨ જગ સઘલું ભરી નરનાથ નિગુણુ કેઈ ન ઘાલઈ હાથ; આકતણા ફલ સહૂ પરિહરઈ આંબા ફલ સહ આદર કરઈ. ૩૩ જે ફલિ નવિ ભાજઈ ભૂષ જેણઈ ફલિ ન લઈ દુષ દુષ; તે ફલ આપી તું પરહરઈ સુગુણા ફલ સહુ આદર કરઈ. ૩૪ ગુણસુંદરિ ગુણ મેરૂ સમાન તાહરૂ પુત્ર હુઈસ જગિ ભાણ; માને મેહ મહા પરિહરૂ બાઈ બાલ અધ્ધાર કરૂ. ૩૫ સુણિયાં ધર્મવયણ ગુરૂતણ માતા બેલ મ બેલઉ ઘણુ મઈ લાધઉં ગુરૂ પ્રવહણ આજ લેઈ સંયમનઈ સારિસ કાજ. ૩૬ માઇ ભણઈ સુત તૂ સુકમાલ દેહિતી દીક્ષા નાન્હા બાલ; પરઘરિ ભિક્ષા લેવી સદા શાક પાક નવિ કરવા કદા. ૩૭ નિતુ પાલેવા પંચાચાર કરિયા દેસિ વિદેસિ વિહાર; સદા પરીસહ જે બાવીસ સહિવા કદા ન કરવી રીસ. ૩૮
[ ૩૦ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132