Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 69
________________ ખંડ ખજૂર અનઇ કાંડમી ષરમાં રષિ વિહરાવઈ નમી, પાટુ ષીચ જ નવિ મલઈ અન્ન ન જાઈ તા રષિ ગલઇ. ૧૫૪ હેમસહિત હાંસ હેસમી હલપોસઈ તે ભામનિ ભમી; હડહડ હસતી જઉ મુઝદે તુ ષિમરસિ પારણું કરે. ૧૫૫ સાંકડલી સ્ટ્રેહાલી સેવ સુંઘણું સમલાઈ હેવ; પંચ સકારિ સતાણું દીસ પુહતી રષિ પારણુ જગીસ. ૧૫૬ વડી વડાં વરસેલાં લહું વાલ વેઢમી તે વલી કહું; ભાવસહિત મઝનઈ કે દેઇ તુ ષિમરસિ પારણું કરેછે. ૧૫૭ બાલક હાથઈ આંબૂ લેઇ માકડ હાથ કરી ઘેલે; તાસતણુઉ રસ કાઢી દે ષિમરસિ પારણું કરે છે. ૧૫૮ માંગલુરિ પુરિ ડોકરિ વસઈ રિષિ દેષી તે હડ ૨ હસઈ; વૃત ઘઈસ જઉ પ્રણમી દે ષિમરસિ પારણું કરેઇ. ૧૫૯ કાકરી અજમુ અતિઘણુ ઊપરિ આંબાનુ રસ ભણ; આરીસુ મૂકી જે દેઈ તુ શિમરસિ પારણું કરેઇ. ૧૬૦ ઈધણુભારી અધવચિ મૂકિ ઈધણી આરી મારગિ વંકિ; વિહરાવઈ સાકર ઈટડી ષિમરસિ એ મેટી આષડી. ૧૬૧ ઉદયવંત એકલઉ કુમાર ઊભઉ ઊતાવલી અપાર; ફાસૂલા અલવઈ દેઈ તુ શિમરસિ પારણું કરેઇ. ૧૬૨ અંક ભણંતુ આજઈ નેત્ર અંગણથઉ જાતુ નિયત્રિ, દઈ ફાસુ આંબાં આંબિલી તુ ષિમરસિ પૂર્જઈ મનરૂલી. ૧૬૩ નગર ગ્રામ વનિ બિહૂ અંતરિ સાહનારદ જાતુ સાસરઈ, ચરિમ પંચ દીઈ મેદિકા ષિમરસિ નઈ ભલ ભાણુથિકા. ૧૬૪ પિલિ કમાડ બિહૂ આંતરઈ ઈક ડાવઈ ઈક જિમણુઈ ફિરઇ, ચકલા દેઇ બેઠું સમકાલ હેસઈ ષિમરસિ પારણુ કાલ. ૧૬૫ ભાદરાઉત નામઈ સુપ્રસિદ્ધ ચોરી કરિવા નીમિજ લદ્ધ; કેઠીથઉ કુઠવડાં દે તુ ષિમરસિ પારણું કરેઇ. ૧૬૬ વાગરીઈ બાંધિક ચીતરૂ દીસતા દસઈ આકરું; [ ૧૩ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132