Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 10
________________ વૈરાગ્ય અને દક્ષિા. આ પછી લહુરાજને ગુરૂશ્રીના વચનથી વૈરાગ્ય થયો. માતાપિતાને પગે લાગી આજ્ઞા માગી. તે પછી લહમસાગરસૂરિએ, પાટણના પાલણપુરીય ઉપાશ્રયમાં મોટા ઉત્સવ અને આનંદપૂર્વક સં. ૧૫ર૯ ના જેઠ સુદિ ૧૦ ના દિવસે દીક્ષા આપી. અને સંઘ સમુદાયની સાક્ષિએ લાવણ્યસમય નામ પાડ્યું. દીક્ષા પછીનાં કાર્યો. આટલું વૃત્તાન્ત આપી, દીક્ષા પછીનું પિતાના ગૌરવવાળું વૃત્તાન્ત ટૂંકમાં પણ જરૂરનું આ પ્રમાણે આપી સમાપ્ત કર્યું છે? “નવમઈ વસિ દીષવર લીધ સમયરત્નગુરિ વિદ્યા દીધ. ૪૩ સરસતિ માત મયા તવ લડી વરસ સેલમઈ વાણું હુઈ; રચિઆ રાસ સુંદર સંબંધ છંદ કવિત ચઉપઈ પ્રબંધ. ૪૪ વિવિધગીત બહુ કરિયાં વિવાદ રચીયા દીપ સરસ સંવાદ; સરસ કથન નહીં આલી કવઈ મેટા મંત્રિ રાય રંજવાઈ. ૪ જસ ઊપદે હવું સવિશ લ બહુ થાનકિ દેહર પિોસાલ મીર મલિક તે માંડઈ વિનઈ પંડિત પદ તે પંચાવનઈ. ૪૬ સેહઈ ગણ તપગચ્છ શણગાર દેશ વિદેશિઈ કરઈ વિહાર; સોરઠ દેશિ રહી ગિરનાર પહતા ગુજજર દેસ મઝારિ. ૪૭ અણહિલવાડા પટ્ટણ પાશિ માલસમુદ્રિ” રહિઆ ચઉમાસિક બોલ સકલ સંધિઈ વનવિઉ વિમલરાસ તેણઈ કારણિ કવિ8. ૪૮ અસઠાનિ આ માશિ કીધઉ પાસ જિસેસર પાસિ; મૂલ નક્ષત્ર નિર્મલ રવિવાર પૂરૂ વિમલરાસ વિરતાર. ૪૯ અર્થાતુ-કવિ કથે છે કે-(ડું) નવમા વર્ષે દિક્ષા લીધી, મમયરનગુરૂએ વિદ્યા આપી. સરસ્વતીએ કૃપા કરવાથી સેળમાં વર્ષમાં વાણી (કવિત્વશક્તિ) ઉત્પન્ન થઈ. જહેના લીધે મહે છેદ, કવિત, ચોપાઈવાળા સારા સારા રાસે રહ્યા. તેમ ગીત, અને સંવાદ રચ્યા છે. વળી (હે) જે કથને કહ્યાં છે, તે રસવાળાં કહ્યા છે, પણ જૂઠાં કાવ્ય કહ્યાં નથી. ( પિતાની Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 132