Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
૧૨
કુમુદચંદ્ર પટ્ટણિ પ્રગટ પંડિઉ મેટિમ વાદ; દેવસૂરિ ગૃપ નિષતાં તસુ ઉતારિ૯ નાદ. જીવદેવ વિદ્યાબલઈ જિણિ છવાડી ગાઈ, ઊઠી જિનમંદિરથકી ગઈ શિવમંદિરમાહિ. સવજ્ઞવન્નસિલા હૂઈ જસમલમૂત્રપ્રવાહિ; પાલિત્તય ગુરૂ પ્રણમીઈ સિદ્ધપુરૂષ ચાહિ. ૧૦ તપબલિ સુર સાનધિ કરાઈ સે તપસિ જગિ સાર; બલિભદ્ર જિમ વાલિઉં શ્રીતીરથ ગિરનાર. ૧૧ કુંડા કેરો કંઠડઇ પડસઈ મછ વચિત્ત; ભદ્રબાહુ રાઉ રંજિવઉ ભાષિઉં ઈસિઉં નમિત્ત. કરિએ કવિત્ત દિવાકરઇ સિદ્ધસેન જસ નામ; રાઉવિક્રમ પ્રતિબધીઉ કીધા ઉત્તમ કામ. ૧૩ પરગટ પંચ ઉદ્યોતકર વિગત વલિ વિચારિ, જિણિ કીધઉ જગિ જાગતઉ જિનશાસનિ જયકારિ. ૧૪ જિનતીરથ રાઉ જિનમતી સાચયમંત્રિમહંત; ગુરૂમહિમાગર પંચમુ એ ઉધત કહેત. ૧૫ જીરાઉલઉ જિણથંભણુઉ ગુડીમંડણપાસ; સુરસેવક જે તસુતણ પૂરઈ જમણ આસ. શ્રેણિક સંપ્રતિનરપતી કુમરનરિંદ દયાલ; જિનશાસનિ ઉદ્યોતકર ભરત ભલુ ભૂપાલ. વસ્તગ વિમલ વષાણુઈ અંબડ અભયકુમાર; પિથડ જે જગિ જાણુઇ કરણ કરિયા ઉદાર. જાવડ ભાવડ ભીમસી જગડુ જગિ આધાર; સારિંગ સમરા ગરિ જિસ્યાં જિનશાસનિ સિણગાર. ૧૯ હેમસૂરિ હરિભદ્ર ગુરૂ જસભદ્ર જગ વિખ્યાત; મુનિ લાવણ્ય સમય ભણઈ બેલિસ તસ અવદાત, ૨૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132