Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 65
________________ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ સિંધુલ ભૂપતિ વરિ અછઈ હસ્તી સહસ્ત્ર પ્રમાણુ સવિહં રિગ જિ સામટુ દુષઈ સવિ સંધાણ. ૧૦૧ પડઈ રડતું ઘણું આથડઇ કુંજર કરણ કંપ ભારે ભૂષ તૃષા નેહી અતિ ઊપજઈ અજંપ. પાય પષાલી આલિયે જઈ જલ મગઈ કેઈ; ગયવર ટેલ્ ટલવલઇ તે જિમ સુષી હાઇ. ઇમ કડી સઇ સુર ગયે રાઉતણુઈ ઘરિ શોક; વૈદ્ય ઘણી વાહર કરઈ ફાકટપરિ તે ફેક. રાઉ ભણઈ મંત્રિ સુણઉ પડહુ દિવારૂ આજ; જે મુઝ ગજ સાજા કરઈ અરધ દે તસ રાજ. વાણું ગણિ ઈસી હુઈ તુ જાઈ ગજરેગ; કંબલગિરિ રષિરાજનું જઈ ચરણે દક્યોગ. ભૂપતિ મંત્રી મેકલ્યાં ગિરિકંબલ રષિ તીરિક પાઉ પષાલી આણુઉ જબ ગજ છટઇ નીરિ. ૧૦૭ તવ ઈક તપસી બુલીઉ પાટણઉ ગજ ટાલિ; પાઉ જલ જિમ પ્રીછીઊં અવરહ અંગ પષાલિ. ગાજઇ ગજ ઘણુ ગડગડઇ ગ્યા નિર્મલ નીરેગ; જઉ શિમરસિ રષિરીઉ--થિઉ ચરણોદકાગ. તિણિ તાપસિ પરિપરિ ઘણું કીધા કેડિ ઉપાય; તુહિ ન જીવિઉ ગજપતી જેમાં જિમપુર જાઈ. જિનશાસનિ દીપઇ ઘણુઉં સ્વામિ ભણઈ સુણિ સાચ; અરધરાજ લિ આપણુ એ અહ્મ અવિચલ વાચ. ૧૧૧ યતિ જંપ સંયમતણઉં એ અદ્મ આગઈ રાજ; જીણુઈ લહીઇ નયગતિ તિણિ રાજઇ નહી કાજ. ૧૧૨ રષિ નિરલોભી દેષિ કરિ કિય પ્રાસાદ સુઠામ; સિંહાસનિ રષિ પાદુકા નિતુ ૨ કર પ્રણામ. ૧૧૩ અરધરાજ ધન મેલિ કરિ સાત પેત્ર પવિત્ર ૧૦૮ ૧૧૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132