SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ કુમુદચંદ્ર પટ્ટણિ પ્રગટ પંડિઉ મેટિમ વાદ; દેવસૂરિ ગૃપ નિષતાં તસુ ઉતારિ૯ નાદ. જીવદેવ વિદ્યાબલઈ જિણિ છવાડી ગાઈ, ઊઠી જિનમંદિરથકી ગઈ શિવમંદિરમાહિ. સવજ્ઞવન્નસિલા હૂઈ જસમલમૂત્રપ્રવાહિ; પાલિત્તય ગુરૂ પ્રણમીઈ સિદ્ધપુરૂષ ચાહિ. ૧૦ તપબલિ સુર સાનધિ કરાઈ સે તપસિ જગિ સાર; બલિભદ્ર જિમ વાલિઉં શ્રીતીરથ ગિરનાર. ૧૧ કુંડા કેરો કંઠડઇ પડસઈ મછ વચિત્ત; ભદ્રબાહુ રાઉ રંજિવઉ ભાષિઉં ઈસિઉં નમિત્ત. કરિએ કવિત્ત દિવાકરઇ સિદ્ધસેન જસ નામ; રાઉવિક્રમ પ્રતિબધીઉ કીધા ઉત્તમ કામ. ૧૩ પરગટ પંચ ઉદ્યોતકર વિગત વલિ વિચારિ, જિણિ કીધઉ જગિ જાગતઉ જિનશાસનિ જયકારિ. ૧૪ જિનતીરથ રાઉ જિનમતી સાચયમંત્રિમહંત; ગુરૂમહિમાગર પંચમુ એ ઉધત કહેત. ૧૫ જીરાઉલઉ જિણથંભણુઉ ગુડીમંડણપાસ; સુરસેવક જે તસુતણ પૂરઈ જમણ આસ. શ્રેણિક સંપ્રતિનરપતી કુમરનરિંદ દયાલ; જિનશાસનિ ઉદ્યોતકર ભરત ભલુ ભૂપાલ. વસ્તગ વિમલ વષાણુઈ અંબડ અભયકુમાર; પિથડ જે જગિ જાણુઇ કરણ કરિયા ઉદાર. જાવડ ભાવડ ભીમસી જગડુ જગિ આધાર; સારિંગ સમરા ગરિ જિસ્યાં જિનશાસનિ સિણગાર. ૧૯ હેમસૂરિ હરિભદ્ર ગુરૂ જસભદ્ર જગ વિખ્યાત; મુનિ લાવણ્ય સમય ભણઈ બેલિસ તસ અવદાત, ૨૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy