________________
ચઉપઈ. આઠ પ્રભાવક બેલ્યા ધુરી પરગટ પંચ ઉતે કરી; ભવિકલેકમનિ ભય નહી કદા જિનશાસનિ તે દીપઈ સદા. ૨૧ ચિત્રકૂટપાસઈ વડગામ સુશ્રાવક બહાનું ઠામ, ધનહીશુઉ રૂપ રૂડલી પંચદ્રમ સારૂ ફૂડવી. કરઈ તેલ-વૃતનું વ્યવહાર ચિત્રકૂટ ચઉહટ વિચાર; પિઢઈ પારિ લપડઈ પાઈ ઢલી ફૂડલી કર્મ પસાય. ગ્રામલોક મનિ આવી ગયા આપિયા પંચદ્રામ કરિ દયા; વહરી વૃત વલિઉ જવ વલી વાગી ઠેસિ વલી તિમ ઢલી. ૨૪ જાણુઈ ધર્મતણું ભલ ભેદ હીઅડ પરૂ ન આણુઈ દ; પરનઈ આઈ કિંપિ મ જોઈ જા આપા નિજ કર્મ ન હોઈ. ૨૫ ધનવિણ માનવ કહ કિમ કરઈ ધનવિણુ ઉદર દેહિલા ભર; ધનવિણ ભુઅણિ ભલા નહી ભેગ ધનવિણ નહીં સકલસંગ. ૨૬ ધનવિણ નારિ નેહ નવિ ધર ધનવિણ દાસ કરમ ન કર, ધનવિણ કોઈ ન દેવ માન ધનવિણ અંતર ફફલપાન. ૨૭ સગા સણુજા જે સંસારિ ધનવિણ નવિ ચડવા દઈ રિ; યતી પાધરા જે વનિ રહઈ સૂધ મનિ ધર્મલાભ ન કહઈ. ૨૮ રયણિ દિવસિ ભાઈ જાગતાં ભાઈ ભટકઈ કઈ માગતાં, ધનનું ધણું જિહાં ૨ જાઈ અસગા હુઈ સગા તે થાઈ. ધર્મ વિહૂણ ધન નહી કદા ધર્મઈ ધન પામી જઈ સદા; ધર્મ ધણ કણ લાભઈ રાજ ધર્મ વિના કાઈ ન સર કાજ. ૩૦ ઘરિ પતું ઊમણમણુઉ મનિ વૈરાગ થયુ અતિઘણ; અલમાટિ ભવસિ૬ નીગમ્ જઈ જસભદ્ર સુગુરૂ પય નમૂ. ૩૧ ઘરિ મોકલાવી આવિઉ વહી બઈઠઉ સહિ ગુરૂ પાસઈ જઈ વાણું સુગુરૂ સુણે જિનમતી થિયુ વઈરાગ ભયુ તવ યતી. ૩૨ પાલઈ ચારિત્ર નિરતીચાર પંચ સમતિ ત્રણિ ગુપ્તિ વિચાર, યતિનઈ સૂધઈ મારગિ રહઈ ગુરૂ શિષ્યા નિતુ હીડઈ વહઈ ૩૩
[ ૩ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org