Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
શ્રાવક તે જે સમક્તિ ધરછ મન દિઈ મિથ્યાત નવ કર; સમકિતતણે સાંભલઓ વિચાર જેણુઈ જીવ લહઈ ભવપાર. ૨ આરાહ જિણવર અરિહંત કરમણઉ જેણિ આણ અંત; જેહનું જ્ઞાન ત્રિભુવનિ વિસ્તરઈ સરવ જીવના સંસા હરઈ. ૩ જેહનઈ નહીં નારી પરિવાર જેહનું ન્યાન ન લાભઈ પાર; જે સહુ દેવનુ...દેવ ઉસ િઇ કરઈ જસ સેવ. સુગુરૂતણિ નિત સેવા કરૂં જિમ ભવ સાયર લીલાં તરૂં; સુગુરૂતણાં એ લખ્રિણ જાણિ પાપ વચન કહિતાં કરઈ કાણિ. પંચ મહાવ્રત હયડઈ ધરઈ પાંચ ઇદ્રી જે વસિ કરઈ; સીલવ્રત સૂ જે વહઈ લોક પ્રતિ જે સમવિ કહઈ. છઈકાયની રડ્યા કરઈ અસૂઝતઉ આહાર પરિહરઈ, પંચ સુમતિ ત્રિણિ ગુપતિ સંચરઇ ગાંઠિ ગરથ કિમઈ નવિ કરઈ. ૭ જે ગુરૂ ગાંઠિ ગરજ કરઈ તે નિશ્ચઈ પિંડ પાપિ ભાઈ ગરથ ઊપરિ વાધઈ મેહ ગરથ આણુઈ મન અદેહ. રાત દિવસ મન ગરથઈ રમઈ મુનિવર ચારિત્ર સહી ગઈ, ગરથિં વાધઈ કલહ વિવાદ ગરથઇ જીવ કરઈ ઉનમાદ. ગરથ લગઈ અનરથ ઊપજઈ ગરહિં મન મયલા નીપજઈ; ગુરૂ ગથિ દેહરાં ઊધઈ ચંદનબાલા લીહાલા કરઈ. ૧૦ ગરથ સહિત જે ગુરૂ આદર તે નિશ્ચઇ સવિ ફૂડું કરઈ મયલું ચીવર જે કાદવિ પૂઈ તેહ વલી ઊઘડતું જૂઈ ૧૧ રતન વિરાંસઈ પત્થર લઈ અમૃત હામિ વિષ ઘેલી પીઈ; ગજ મૂકી પર એપરિ ચઢઈ સુખ કારણિ કૂયામાંહિ પડઈ. ૧૨ વરિ સેવુ દષ્ટિવિષ સાપ કુગુરૂ મ સેવક અતિ બહુ પાપ; સાપ મરણ દીઈ એકજિ વાર કુગુરૂ મરણ દિઈ અનતી વાર. ૧૩ ગલઈ પત્થર તરવા સંચરઈ આષિ મીચી અંધારૂં કરઈ કુગુરૂ મુગતિ કાજઈ આદરઈ સવે બેલ તે સાચા કરઈ.
૧૪ [ ૧૭ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132