Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 162
________________ અનાહતનાદ અપાન પ્રાણુ જવ એકે હાઈ જા ઘટ મલમૂત્ર નહિં કેઈ ! બુઢા હોય જવાન સમાન, - જો બન્ધ રાખે વાયુ અપાન | અપાન વાયુ ઊર્ધ્વ કૈ આવૈ, અગ્નિ મંડલમૈ જાય સમાવૈ || અગ્નિ શિખા જવ દીરઘ હોઈ, તવ હી અનહદ પરગટ હેઈ ! શબ્દ અનહદ ધ્વનિ હૈ તહાં હી, દીપક બલે અખંડિત જહાં હી | જામ મન પતંગ લય પાવૈ, શંભુ પરમપદ યહ કહા ” આવું ઘણું સાહિત્ય છૂટું છવાયું છે તે વાંચીને “અનાહતનાદ વિષે જે નિબંધ લખાય છે તે વસ્તુને પ્રકાશ પાડે. UR ભ, (૧૦૭) શિવજ. તા. ૧૭–૧–૯ શક્તિસંચાર” અને “સ્પશદીક્ષા—એ હકીકત હેવા છતાં તે માટે Opening with compeete faith to transmission is a difficult task for the adults. બાળકના જેવી નિઃશંક શ્રદ્ધા, જે બાલ્યાવસ્થા વટાવી ગયા હોય તેમાં કેવી રીતે પ્રકટી શકે? વળી પિતાની જાત બીજી વ્યક્તિને સેંપવી તેના કરતાં પિતાની અંદર રહેલ “અનાહત' અને અવ્યક્તને સેંપવી અને તે surrender માટે સતત પ્રયત્નશીલ રહેવું શું ખોટું? સાધનાની તે દિશા બિનજોખમી અને ચેડા વિલંબે પણ અવશ્ય સ્વાધીનપણે ફળ આપનારી સમજાય છે. મંત્રરાજ, અનાહત અને અવ્યક્ત એ ત્રણને “અષ્ટમ–પ્રકાશ'ની ટીકામાં “”ના ધ્યાનની પ્રક્રિયા વખતે ઉલ્લેખ મળે છે. જાપ જ્યારે ભાષ્ય, ઉપાંશુ અને માનસની ભૂમિકા વટાવીને અજપામાં જાય છે ત્યારે “અનાહત” અને તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240