Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 209
________________ ૧૬૬ અધ્યાત્મપત્રસાર માટે કે ધ્યાતાનાં કહેલાં લક્ષણે લાવવા માટે “vમથામવત રચન' અને “૩માત્રનrryત્ર વગેરે વિશેષણો છે. આદ્યપરમેષ્ટિ પંચપરમેષ્ટિરૂપ છે—એવા પ્રમાણે ધર્મ-સંગ્રહ આદિ ગ્રંથમાં મળે છે. વિમર્શ એ મંત્રરૂપ પણ નથી અને મંત્ર વાચ્ય પણ નથી, કિન્તુ મંત્રાર્થના અભેદ-ચિન્તનરૂપ છે એમ લાગે છે. ભ, (૧૪૬) તા. ૨૮-૨-૬૮ ધ્યાન – શ્રમરવાનાં રોહિતનુEાનાડયાધા समुचितसमये युक्तमेव नमस्कारादिध्यानमिति ।।" ભાવાર્થ- શ્રાવકને બાકીનાં કરવા લાયક અનુષ્ઠાનેને બાધ ન આવે એ રીતે એગ્ય સમયે નમસ્કારાદિનું ધ્યાન કરવું યુક્ત જ છે. "अयं देवो ध्यातव्यः पिण्डस्थ - पदस्थ- रूपस्थ-रूपातीततया श्रेणिकेनेव । श्रेणिको हि वर्ण-प्रमाण - संस्थान - संहनन - ચતુરાતારિપુ નિ મજાવત્ત શ્રમજીમનુણાતવાના तदनुभावाच्च तद्वर्ण - प्रमाण - संस्थान संहननातिशययुक्तः पद्मनाभस्तीर्थकरो भविष्यति।" ભાવાર્થ – શ્રેણિક રાજાની જેમ પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત અવસ્થા વડે આ દેવ ધ્યાન કરવા લાયક છે, કારણ શ્રેણિક રાજાએ વર્ણ, પ્રમાણ, સંસ્થાન, સંઘયણ, ચોત્રીસ અતિશય ઇત્યાદિ યુક્ત ગી ભગવાન શ્રી મહાવીરનું ધ્યાન કર્યું અને તેના પ્રભાવથી તે પ્રભુના જેવાં જ વર્ણ, પ્રમાણ, સંસ્થાન, સંઘયણ, અતિશય ઈત્યાદિ યુક્ત પદ્મનાભ નામના તીર્થકર થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240