Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 229
________________ ૧૮૬ અધ્યાત્મપત્રસાર બાહ્ય-પ્રાણાયામના સ્થાને અત્યંતર–પ્રાણાયામને પણ ઉપગ થઈ શકે. “આઠ-દષ્ટિની સઝાય; ઢાળ-૪, ગાથા–૨ માં પૂ. ઉપાધ્યાયજી મહારાજે નીચે પ્રમાણે કહ્યું છે – બાહ્યભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ, કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ મનમેહનજી, મીઠી તાહરી વાણું............૨ તેને અધિકાર પ્રાપ્ત કરવા માટે બાહ્ય-પ્રાણાયામ સહાયભૂત બની શકે. “ હગપ્રદીપિકામાં કહ્યું છે કે – आसनेन रुजं हन्ति, प्राणायामेन पातकम् । विकारं मानसं योगी, प्रत्याहारेण मुञ्चति ॥ અથ– ગીપુરુષે આસન વડે રેગને હણે છે. પ્રાણાયામથી પાપને નાશ કરે છે (અને) પ્રત્યાહાર વડે માનસિક-વિકારેને દૂર કરે છે. અહીં પ્રાણાયામ વડે પાપઘાત અને પ્રત્યાહાર વડે માનસિક-વિકારેને જીતવાની વાત કરી છે, તે પણ સંગત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240