Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 238
________________ મેક્ષ ૧૫ તે બેને સંબંધ પણ પારમાર્થિક છે. તે સંબધ જ સંસારનું કારણ છે. તે સંબંધનાં કારણેની વિચારણા અને તે સંબંધને નાશ કરનારાં સાધનેમાં પ્રવૃત્તિ એ જ નિર્વિન સાધના છે. આ જ રાજમાર્ગ છે. એ માગે ચાલનારા જે અવશ્ય “મા”માં જાય છે. અહીં એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ પર્યાને ભલે ન માનતા હોય પણ તેમને સમાદિમાં પ્રવૃત્તિ તો પર્યાયનય જ કરાવે છે. ગુરુના આત્માને પિતાથી અધિક શુદ્ધ ન માનનાર તેની સેવા વગેરે શી રીતે કરી શકે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240