________________
મેક્ષ
૧૫ તે બેને સંબંધ પણ પારમાર્થિક છે. તે સંબધ જ સંસારનું કારણ છે. તે સંબંધનાં કારણેની વિચારણા અને તે સંબંધને નાશ કરનારાં સાધનેમાં પ્રવૃત્તિ એ જ નિર્વિન સાધના છે. આ જ રાજમાર્ગ છે. એ માગે ચાલનારા જે અવશ્ય “મા”માં જાય છે.
અહીં એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ પર્યાને ભલે ન માનતા હોય પણ તેમને સમાદિમાં પ્રવૃત્તિ તો પર્યાયનય જ કરાવે છે. ગુરુના આત્માને પિતાથી અધિક શુદ્ધ ન માનનાર તેની સેવા વગેરે શી રીતે કરી શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org