Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 235
________________ (૧૧) “સમાધિ અને “સમાપત્તિ ભ, (૧૬૮) બેડા. આસે વદી–૧૧ સમાધિઃ “अहमिको खलु सुद्धो दंसणनाणमइओ सयाऽरूवी । नवि अस्थि मज्झ किंचि वि अन्नं परमाणुमित्तं पि॥१॥" અથ– હું એક છું, નિચે શુદ્ધ છું, સદા દર્શન-જ્ઞાનમય છું, અરૂપી છે. અન્ય પરમાણુ માત્ર – થોડું પણ મારું નથી. ૧ આ લેક વડે નિશ્ચયનયની ભાવનામાં જેટલો વખત લીન રહેવાય તેટલે વખત લીન રહેવાને અભ્યાસ પાડવાથી ચિત્ત-સમાધિને અનુભવ કરી શકાય છે. અ. (૧૬) તા. - સમાપત્તિ : વ્યવહારનું લક્ષ્ય નિશ્ચય છે. નિશ્ચયના લક્ષ્ય વિના વ્યવહાર દુનિય બને છે. અહદાકાર ઉપગ એ આગમથી ભાવ-નિક્ષેપ છે. તે ઉપગને જ્યારે આત્મ-પરક બનાવવામાં આવે ત્યારે તે નિશ્ચયનય બને છે. નિશ્ચયમાં અભેદ છે તે દ્રવ્યાકિનયના સંગ્રહમાં અંતર્ભાવ પામે છે. જિનની આજ્ઞા માને તે જૈન. તે આજ્ઞા બે પ્રકારની છે – વ્યવહાર અને નિશ્ચય. વ્યવહારથી અરિહંતનાં નામ, આકૃતિ, દ્રવ્ય, ભાવની આરાધના – ઉપાસના જ્યારે નિશ્ચયના લક્ષ્યવાળી બને ત્યારે તે ઉપાસના મટી સમુપાસના – સમ્યગ-ઉપાસના બને છે. સર્વક્ષેત્ર અને સર્વકાળના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240