Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 220
________________ ભઃ. (૩) “ચિત્ત” અને “હૃદય (૧૫૭) તા. - ૧૯૬૯ ચિત્ત એટલે શું? નીચેને કલેક તમારા ધ્યાનમાં હશે. चित्तायतं धातुबद्धं शरीरं, चित्ते नष्टे धातवो यान्ति नाशम् । तस्माञ्चित्तं यत्नतो रक्षणीयं, स्वस्थे चित्त बुद्धयः संवसन्ति ।। અથ:- ધાતુઓથી બનેલું શરીર ચિત્તને આધીન છે, ચિત્તને નાશ થાય છે, ત્યારે ધાતુઓ પણ નાશ પામે છે, માટે ચિત્તનું યત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ – સ્વસ્થ બનાવવું જોઈએ, સ્વસ્થ ચિત્તમાં જ બુદ્ધિઓ વસે છે અર્થાત્ જ્ઞાન પેદા થાય છે – વૃદ્ધિ પામે છે. - શરીર, મન અને બુદ્ધિની રક્ષા માટે ચિત્તનું સંરક્ષણ કેટલું આવશ્યક છે, તે આ લેક જણાવે છે ચિત્તનું સંરક્ષણ મહામંત્રના પ્રથમ-પદનું અર્થભાવનાપૂર્વક થતું પુનઃ પુનઃ રટણ, સુલભ બનાવે છે. અ. (૧પ૮) તા. ૧૫-૧-૬૯ ચિત્ત - વિત્તાય ધાતુ શરમ – આ કલેક “યાજ્ઞવલ્કયગમાં હેવા સંભવ છે. ગમીમાંસા અહીં નથી, નહિતર જોઈ લેત, આ ચિત્તને અથ શું કરે? “ધ્યાનવિચારમાં ચિત્ત માટે “ચ વિરF” – પ્રગ થયો છે. ચિત્તને ચંચલ માનવામાં આવ્યું છે. “ગદર્શનમાં મહર્ષિ પતંજલિએ “ચિત્ત’ શબ્દનો પ્રયોગ બુદ્ધિના અર્થમાં કર્યો છે – તેમ મશરૂવાલા કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240