Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 210
________________ ધ્યાન ૧૬૭ આ પ્રમાણે અવિરતિ એવા શ્રેણિકનું દૃષ્ટાંત આપીને 'પરમાત્માના ધ્યાનનું એક જગ્યાએ સમર્થન કર્યું છે; બીજી જગ્યાએ વિહિત શેષ અનુષ્ઠાનને ખાધ ન પહોંચે તે રીતે ધ્યાન કરવાનું કહ્યું છે અર્થાત્ અહીં ‘વિહિત’ શબ્દને અથ ગૃહસ્થો માટે અવશ્ય-કર્તવ્ય કર્તવ્ય, ભર્તવ્યભરણાદિ શેષ અનુષ્ઠાનને બાધ ન પહોંચે તે રીતે સમજવા જોઈ એ. ધ્યાનને નિષેધ નથી પણ ધ્યાનમાં વિક્ષેપ ન પડે તે માટે અન્ય અનુષ્ઠાનને બાધ ન પહેોંચે તે રીતે વર્તવાનું વિધાન છે. 卐 (૧૪૭) ભ. અ • સમાધિ–વિચાર ’ ગ્રન્થમાં નીચેનું પદ છે:-- જે ધ્યાન અરિહંતકા, સાહિ આતમધ્યાન; ફેર કછુ ણમે. નહીં એહિજ પરમનિધાન.’ (૨૨૫) 品 ( ૧૪૮ ) Jain Education International તા. ૨૧-૬-૬ટ ‘યાગશાસ્ત્ર’, અષ્ટમ-પ્રકાશના અંતિમ ક્ષેાકમાં જે લખાણ છે તેના શુખ્રિગને વાંધો નથી. તે તા કેવળ ધ્યાનના ચાર પ્રકારો છે, તે જૈનેતર છે-તેટલું જ કહે છે. તેના અથ એ થયે કે ભગવાન શ્રીહેમચંદ્રાચાર્યજી પહેલાં કાઈ એ તે પ્રકારના નિર્દેશ કર્યાં નથી. જેમ જૈન-આચારધર્મ પાતંજલ ‘ચોગદર્શન’ના અષ્ટાંગ ઢાંચામાં ઢાળીને તેઆએ ચૈગશાસ્ત્ર'માં કહ્યો તેમ ધ્યાનનાં પદોને પણ પિંડસ્થ આદિ પ્રકારામાં ઢાળીને મોક્ષમાર્ગનું નિશાન તેઓ ચૂકયા નથી. આવા મહાપુરુષ જ કુશળ બાજીગરની જેમ વતી શકે અને ચાલુ પ્રથા સાથે ચેાગ્ય છૂટ લઈ શકે. * પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. લુણાવા. તા. ૧૦-૧૨-૬૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240