________________
ધ્યાન
૧૬૭
આ પ્રમાણે અવિરતિ એવા શ્રેણિકનું દૃષ્ટાંત આપીને 'પરમાત્માના ધ્યાનનું એક જગ્યાએ સમર્થન કર્યું છે; બીજી જગ્યાએ વિહિત શેષ અનુષ્ઠાનને ખાધ ન પહોંચે તે રીતે ધ્યાન કરવાનું કહ્યું છે અર્થાત્ અહીં ‘વિહિત’ શબ્દને અથ ગૃહસ્થો માટે અવશ્ય-કર્તવ્ય કર્તવ્ય, ભર્તવ્યભરણાદિ શેષ અનુષ્ઠાનને બાધ ન પહોંચે તે રીતે સમજવા જોઈ એ. ધ્યાનને નિષેધ નથી પણ ધ્યાનમાં વિક્ષેપ ન પડે તે માટે અન્ય અનુષ્ઠાનને બાધ ન પહેોંચે તે રીતે વર્તવાનું વિધાન છે.
卐
(૧૪૭)
ભ.
અ
• સમાધિ–વિચાર ’ ગ્રન્થમાં નીચેનું પદ છે:--
જે ધ્યાન અરિહંતકા, સાહિ આતમધ્યાન;
ફેર કછુ ણમે. નહીં
એહિજ પરમનિધાન.’ (૨૨૫) 品
( ૧૪૮ )
Jain Education International
તા. ૨૧-૬-૬ટ
‘યાગશાસ્ત્ર’, અષ્ટમ-પ્રકાશના અંતિમ ક્ષેાકમાં જે લખાણ છે તેના શુખ્રિગને વાંધો નથી. તે તા કેવળ ધ્યાનના ચાર પ્રકારો છે, તે જૈનેતર છે-તેટલું જ કહે છે. તેના અથ એ થયે કે ભગવાન શ્રીહેમચંદ્રાચાર્યજી પહેલાં કાઈ એ તે પ્રકારના નિર્દેશ કર્યાં નથી. જેમ જૈન-આચારધર્મ પાતંજલ ‘ચોગદર્શન’ના અષ્ટાંગ ઢાંચામાં ઢાળીને તેઆએ ચૈગશાસ્ત્ર'માં કહ્યો તેમ ધ્યાનનાં પદોને પણ પિંડસ્થ આદિ પ્રકારામાં ઢાળીને મોક્ષમાર્ગનું નિશાન તેઓ ચૂકયા નથી. આવા મહાપુરુષ જ કુશળ બાજીગરની જેમ વતી શકે અને ચાલુ પ્રથા સાથે ચેાગ્ય છૂટ લઈ શકે.
* પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત.
લુણાવા.
તા. ૧૦-૧૨-૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org