SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ અધ્યાત્મપત્રસાર તેથી શુબ્રિગના લખાણથી કાંઈ ચેકવાની જરૂર નથી. તે તે આપને બચાવ કરતાં શીખવે છે. તે તે ડો. ભાંડારકરના લખાણ ઉપરથી કહે છે અને ડે. ઉપાધ્યે તથા પંડિત માલવણીયા પણ તેમ જ માને છે. . ઉપાધ્યને મેં કહ્યું કે તમે યેગીન્દુદેવ વિરચિત પરમાત્મ-પ્રકાશ તથા ચેસાર'નું સંપાદન કર્યું તેમાં દેહા-૯૮નું ભાષાંતર નીચે પ્રમાણે "जिन भगवानके कहे हुए पिंडस्थ, पदस्थ, रूपस्थ और रूपातीत ध्यानको समझ।" - હવે લેગીન્દુદેવ પિતાના કહેવા પ્રમાણે છી શતાબ્દીમાં થયા તે તે નિર્દેશ ભગવાન હેમચંદ્રાચાર્યજીથી આગળને થયે ને? તેનું કેમ? ભગવાન હેમચંદ્રાચાર્યજી તે મહેર મારતા નથી પણ યોગીન્દુદેવ તે માર મારે છે કે–“નિજ મજાવાન રે સુર પંથ, ઘરથ, रूपस्थ और रूपातीत ध्यानको समझ ।" આનો જવાબ તેમની પાસે કાંઈ નથી. તેમને આધારે બધા લખી મોકલ્યા છે, પણ જવાબ નથી. પ. ધુરંધરવિજયજી (હવે સૂરિ) અહીં હતા ત્યારે આવા કઈ વિષયની ચર્ચા કરતાં બોલ્યા હતા કે ભગવાન હેમચંદ્રાચાર્યજીએ ટીકા કરનારાઓને જવાબ આપે છે કે “જે જે સારું છે તે સઘળું અમારું જ છે. અમે કાળજીપૂર્વક રાખી શક્યા ન હઈએ તેથી તે કાંઈ બીજાનું ન થઈ જાય.” મંત્રાત્મક-દેવતાવાદ-એ શાસ્ત્રકાર ભગવંતનું નવું દેણ છે. તે વસ્તુ પાછળથી બરાબર તેના શુદ્ધ સ્વરૂપમાં સમજાઈ નથી તેથી તેના વિષે આજ સુધી ઉપેક્ષા સેવાઈ છે. મંત્રાત્મક-દેવતાવાદ—એને મીમાંસકેએ તેમના ગ્રન્થમાં નિદેશ કર્યો છે. મૂળ શિવપંથીઓએ પણ નિર્દિષ્ટ કર્યો જણાય છે. આ કારણે જ ડે. શુબ્રિગે પદસ્થ આદિ ધ્યાનને જૈનેતર કહ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy