________________
ધ્યાન
૧૬૯
અ.
(૧૪૯)
- તા. ૨૬-૭-૭૦ “સમાપત્તિનું ફળ– આ નામને એક ૧૫ પૃષ્ઠને લેખ આપના તરફથી મળે હતે. તેમાં પહેલા પૃષ્ઠને પહેલે પૅરા જ સમપત્તિનું ફળ દર્શાવે છે. બાકી બધાં પૃષ્ઠો સમાપત્તિની સાધના વિષે છે. પરંતુ છેલ્લે ૧૫ મા પૃષ્ઠમાં સ્થાનો નાર્થકતા:” દર્શાવ્યું છે. તે પ્રમાણે આ સઘળું ધ્યાનયોગ માટે છે, જ્યારે સમાપત્તિને જ્ઞાનગ છે તે ધ્યાન પછીની અવસ્થા છે.
અધ્યાત્મસાર–ગાધિકારમાં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છેकर्मयोगं समभ्यस्य, ज्ञानयोगसमाहितः।। ध्यानयोगं समारुह्य, मुक्तियोगं प्रपद्यते ।। ८३॥ ५७७॥ અર્થ - કર્મગને સારી રીતે સિદ્ધ કરીને પ્રાપ્ત કરેલા જ્ઞાનયોગમાં સારી રીતે સમાધિસ્થ બનેલા મહાત્મા ધ્યાનગ ઉપર ચડીને મુક્તિને એગ (સંબંધ) પ્રાપ્ત કરે છે.
અહીં મુનિશ્રી ચંદ્રશેખરવિજયજીએ તે વિષે નીચે પ્રમાણે તરુતાલિકા આપી છેઃ
(૧) કર્મયોગ –એ અભ્યાસ-દશા. (૨) જ્ઞાનયોગ –એ સમાધિ-દશા. (૩) ધ્યાનગ-એક્ષપકશ્રેણિ-દશા. (૪) મુક્તિયોગ-એ સિદ્ધ-સ્વરૂપ.
અહીં “જ્ઞાનને “સમાધિદશા કહેવામાં આવેલ છે. પરિભાષામાં ફરક નેંધપાત્ર છે.
ગશાસ્ત્ર, અષ્ટમ-પ્રકાશ, લેક–૨૬ માં જે “
રાતિ –આવે છે તેનું વિવરણ આજે તપાસ્યું તે “સમાપત્તિ” વિષે જ હેવાથી આપને આ સાથે મોકલું છું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org