Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 213
________________ ૧૭૦ અધ્યાત્મપત્રસાર મ, (૧૫૦) તા. ૧૩–૫–૭૧. તસ્વાનુશાસનમાં પૃષ્ઠ-૩૫ ઉપર નીચે પ્રમાણે જણાવેલ છે - ध्याने हि बिभ्रति स्थैर्य ध्येयरूपं परिस्फुटम् । आलेखितमिवाभाति ध्येयस्याऽसन्निधावपि ॥४४॥ १३३ ॥ અથ– ધ્યાન જ્યારે સ્થિરતાને ધારણ કરે છે ત્યારે દયેય નજીક ન હોવા છતાં પણ જાણે (સામે) આલેખિત હોય એવું અત્યંત સ્પષ્ટ ભાસે છે. તે ૪૪ ૧૩૩ ભ, (ઉપર) તા. – પ્રતિમાશતકમાં કહ્યું છે “જે અરિહંતને જાણે છે” ઈત્યાદિ. તેથી તમે “હું – એવા પદને ઉલ્લેખ નથી થતો કારણ કે ધ્યાતા, ધ્યાન અને દય-એ ત્રણેયનું એકત્વ થઈ જાય છે અને તે પછી અનિર્વચનીય અને ચિન્મય એવી પરં બ્રહ્મ નામની તિ કુરે છે. તેની કુરણાથી જ સર્વ ક્રિયાઓની સફલતા થાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે – ભગવાનનું બિંબ હૃદયમાં ધારણ કરવાથી ભગવાનના રૂપનું સતત મરણ થાય અને તેના ધ્યાનથી પાપ ક્ષીણ થવાથી નૈશ્ચિક એવા દ્રવ્ય-ગુણ અને પર્યાનાં સાદયની સર્વમુખી વિચારણા - પર્યાલચના થાય છે; તેમાં ‘ડદન’ – “તે હું છું અને હું – “હું તે શું –એવું અભેદજ્ઞાન ઉત્પન્ન થાય છે, જે “સમાપત્તિ સ્વરૂપ છે અને ત્યાં આન્તર્જ૫માં ' અને “Æ'પદ-એ બન્નેને ઉલ્લેખ હોય છે અને તે બન્ને વચ્ચે ભેદ જણાય છે. જણાયેલ અને નહિ જણાયેલા, તું-હું' પદો વેદાન્તીઓની રીતે અખંડ બ્રહ્મ કે જે “જહુલક્ષણા” અને “અજહલક્ષણ” સ્વરૂપ છે તેમાં આન્તર્જપથી ઉત્પન્ન થયેલ, નિર્વિકલ્પક-સાક્ષાત્કારરૂપ જ્ઞાન પ્રકટ થાય છે. * જુઓ –પ્રતિભાશતક'; સ્વપત્તવૃત્તિ, શ્લેક૯૯, પૃષ–૨૯૮-૨૯૯, BR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240